________________
૨૮૨.
યુરેપનાં સંરમાણે
ઈટાલિ.
તિની વિલિ ભારે જણાએ આગળ એના પર
રોમન કેથોલિક સંપ્રદાયના ઉપરી એ ધર્માધ્યક્ષનું અસલ જેટલું રાજ્ય હવે રહ્યું નથી છતાં એ સત્તા ગણાય છે. એની જમાવટ અને એને વૈભવ ઘણો જબરે છે, તે આગળ એના સ્થાનાદિ સંબંધી વર્ણન આવશે ત્યારે જણાશે. રેમના આ ધર્મસ્થાન, તેની ગતિની વિવિધતા અને તેના પતનને ઇતિહાસ વિચારવા લાયક છે; અને તેટલી જ મહત્વની બાબત રેમના પ્રજા સત્તાક રાજ્યના ઈતિહાસની અને સામ્રાજ્યના ઇતિહાસની, તથા તેના પતન અને નાશના ઇતિહાસની વિચારવા ગ્ય છે. આ લેખ ઐતિહાસિક નથી પણ ધર્મ અને ઇતિહાસની નજરે રેમનો બરાબર અભ્યાસ કરવાથી વિશેષ રસ આવે છે એ જણાવવા પૂરતું આટલું વર્ણન જરૂરી છે.
ગુરૂવારે સવારે (તા. ૫ ઓગસ્ટ) કુકની સહેલગાહમાં જોડાયા. ઇતિહાળકાળથી અમારા જેવાને આરંભ થયો એટલે કેટલાક અનભિજીને જે ઉજડ ગામની યાત્રા જેવું લાગે તેવું હતું કારણકે એ ઐતિહાસિક જગ્યાઓ અત્યારે તે ખંડેર પડી છે તેમાં મને તે શરૂઆતથી અસાધારણ રસ પડે. Wellenot Pantheon.
રેમમાં આ જૂનામાં જૂનું સારી હાલતનું મકાન છે. રામના પહેલા શહેનશાહ એગટસના જમાઈ એમા એગ્રીપા (Agrippa) એ એને બંધાવ્યું હતું, એટલે એને લગભગ ૨૦૦૦ વર્ષ થયાં છે. એની ભીંત ર૨ ફીટ જાડી છે અને બારણું સીંસા જેવાં મજબૂત છે. એને ઘુમટ ઉ૫ર ફીટ ઊંચે છે. એને અર્થ very sacred-ઘણું પવિત્ર થાય છે. મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com