________________
રામ
સાત ટેકરીઓ .
સારી કરી આપતું હતું અને ખાવા પીવાની સગવડ ઘણું સારી હતી.
રેમ શહેર, ટાઈબર (Tiber) નદી પર આવેલું છે. આખા ઈટાલિમાં તે મોટામાં મોટી નદી છે અને રોમની બરાબર વચ્ચે થઈને પસાર થાય છે. અસલ રોમને સાત ટેકરીનું શહેર કહેવામાં આવતું હતું. તે સાતે ટેકરીઓ હાલ દેખાય છે. કેપીટલાઈન Capitoline, કવીરીનાલ Quirinal, વીમીનાલ, Viminal, એકવીલાઈન Esquiline, પેલેટાઈન Palatine, એવેઈન Aventine અને કેલીઅસ Cellus. આ સાતે ટેકરીઓને દૂરથી પણ જોઈ અને એની નજીક પણ ગયા હતા. આ સાતે ટેકરીઓનો અને રોમને આખો ઈતિહાસ મારા અભ્યાસમાં આવી ગયો હતો એટલે વિસ્મૃત થતા જતા સંસ્કારે તાજા થયા, અભ્યાસનો સુંદર સમય
સ્મરણમાં આવ્યો અને ત્રણ દિવસ બહુ મજા પડી. બાળકાળની ચિંતા વગરની નિર્દોષ જીદગી અને તે વખતે મગજ પર પડેલી છાપ તાજી થઇ અને ઘડિભર બહુ આનંદ અનુભવ્યું. તે જ જો હિવત્તા અતઃ આ એ દિવસો તે ખરેખર ગયા!
સદર સાતે ટેકરીઓ ઊંચાઈમાં લગભગ ૧૭૫ ફિટ છે અને હારબંધ આવેલી છે. રેમમાં પપનું રાજ્ય હતું તે સને ૧૮૭૦ માં પૂરું થયું, પણ હજુ પણ પાપની વેટીકન અને રોમનાં દેવળેપર પિપની સત્તા છે, અને તે empirium in emperio “
રાજ્યમાં રાજ્ય આંતર સંરાષ્ટ્ર ગણાય છે. તેના ઉપર ઇટાલિના રાજ્યની સત્તા ચાલતી નથી અને તેમાં જે ગુન્હા થાય તેની સજા વિગેરે પણ પિપની કેરટ કરે છે. ખ્રિસ્તીઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com