________________
મિલાન
લાસ્ટ સપરનું ચિત્ર
Grazic) આવે છે. એમાં લાસ્ટ સપર (Last supper) છેલ્લાં ભોજનનું ચિત્ર ડી વીન્ચીનું ચીતરેલું જોવાલાયક ગણાય છે. એ ચિત્ર બીસ્માર હાલતમાં છે. એ જગ્યાએ વચ્ચે નેપલીઅનના સમયમાં ઘેડા બાંધવામાં આવતા હતા. કેટલીકવાર, મેટી જગ્યાઓના શા હવાલ થાય છે તે જાણવા જેવું છે. એક માણસને એ જગ્યાએ નીચેથી બારણું કરવાનો વિચાર થેયે એટલે આવા અનુપમ ગણાતા ચિત્રને નીચેનો ભાગ કાપી નાખી બારણું મૂકયું. પુરાણી ચીજોને આવી રીતે અજ્ઞાનથી નાશ થાય છે. એ લાસ્ટ સપરનું ચિત્ર એટલે જીસસ ક્રાઈસ્ટને કેસપર ચઢાવ્યા તે પહેલાં તેમણે પિતાના શિષ્યો સાથે જે છેલ્લું સપર-જમણ લીધું તેનું એ ચિત્ર છે. એમાં ખૂબિ એ છે કે એ વખતે એના બધા શિષ્યો હાજર છે. જેનાં મનમાં ૫ટ હતું તે જુડાસને તે ચીતર્યો છે. દૂરથી ભાવ એ બતાવ્યું છે કે જાણે ભાણ પર પીરસેલી વસ્તુઓ આબેહુબ પડેલી લાગે. ચિત્રકામ સુંદર છે. એ ચિત્રની હજાર નકલ થઈ છે. દરેક ચિત્રશાળા જેવા જઈએ ત્યાં લાસ્ટ સપરનું ચિત્ર તે જરૂર હોયજ. .. via en 1 9474 (Brera palace) 3. Piazza de Breraના નામથી ઓળખાય છે. એ મિલાનની સારામાં સારી ચિત્રશાળા (પીચર ગેલેરી) છે. એમાં બહુ સારું ચિત્રો છે. લિઓનાર્ડો ડીવીચીના શિષ્યોનાં ઘણું સુંદર ચિત્રે એમાં છે. ખાસ જોવા લાયક ચિત્ર સેંટ જોસફ અને વરછન મેરીનાં લગ્નનું છે. એ રાફેલ (Raphael)નું અતિ સુંદર ચિત્રકામ ગણાય છે. ગીડરિનિ (Guidorini)નું સેટપીટર અને સેંટપલીનું ચિત્ર પણ સુંદર છે. આલબાનિનું ડાન્સીંગ કયુપીનું ચિત્ર પણ એટલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com