________________
૨૭૦ યુરોપનાં સંસ્મરણે ઈટાલિ મેકીઆવેલી Mechhiavelli અહીં થઈ ગયું અને મે ખગોળવેત્તા ગેલીલીઓ Galileo આ ભૂમિને પુત્ર હતે.
અમે શહેર જેવા ચાલ્યા. સર્વથી પ્રથમ મે (Duomo or Meria dal fiore) નામનું કથીરૂલ જોયું. એનું કામ સને ૧૨૯૮ માં શરૂ થયું હતું. એને ઉપરને ઘુમટ (ડેમ) ઘણે જબરો ગણાય છે અને પરદેશથી અનેક શિલ્પીઓ એને જોવા માટે ફરેન્સ ખાસ આવે છે. ઉપર સુધીની નીચેથી ઉંચાઈ ૩૫૬ ફીટ છે. એ દેવળ જોવા લાયક છે. થાંભલા ઘણા જબરા અને ખાસ કરીને એનાં ઝનાં બારણું બહુ જોવા લાયક છે. એની બાજુમાં બેરીસ્ટ્રી Baptistery અને કેપેનાઇલ Campanile બને શિલ્પની નજરે જોવા લાયક છે.
રસ્તાના ચેકમાં કેટલાંક ઘણું સુંદર પુતળાં છે. એ દરેક ધારી ધારીને જોવા લાયક છે. એમાં લડત લડાયક યોહે | (gladiator) વિગેરે કેટલાંક પુતળાં બહુ સુંદર છે. ફલેન્સમાં માઈકલ એંજેલોએ ઘણાં કામે આરંભેલાં પણ એને પોપે રેમમાં બેલાવી લીધે તેથી તે કામે અધુરા રહી ગયાં છે. આવાં અધુરાં કામે પણ જોવામાં આવે છે. જે પૂતળાં બનાવતું હતું અને ચિત્રકાર તરીકે પણ જબરો હતા. એ ચેકમાં મ્યુનને ફુવારે બહુ સુંદર છે.
ફલોરેન્સમાં ડાન્ટ (Dante)નું ઘર બતાવવામાં આવે છે. એ જૂના જમાનાનું ઘર બહારથી જરા જોઈ જવા જેવું છે.
ફરેન્સનું ઘણું જેવા સ્થળ તે તેની યુફિઝિ ગેલેરી - છે. એનું નામ Galleria degli Uffiz છે. આખી દુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com