________________
કેલેન્સ
ચુફિઝિ ગેલેરી
ર૭૧
સામાં તે મશહુર છે. એને, ચિત્ર અને પુતળાને સંગ્રહ ઘણે માટે છે અને આખી દુનિયામાં વખણાય છે. એની ઉપર ચઢવાના ૧૨૬ પગથિયા છે પણ લીફટથી ચઢાય છે. લીફટમાં એક સાથે દશ માણસ બેસે છે પણ આવતાં જતાં એને વખત ઘણે લાગે છે. ફોરેન્સની સ્કૂલને બરાબર અભ્યાસ કરવો હોય તેને માટે આ લાઈબ્રેરી-ગેલેરી બહુ સુંદર સ્થાન છે. એમાં બધી સ્કૂલનાં ચિત્રો છે. એમાં પુતળાં પણ બહુ જોવા લાયક છે. ખાસ કરીને રાફેલનાં ચિ, રોમાનનાં ચિત્રો અને રાલ્ડનાં ચિત્રો જોવા લાયક છે. આખી લાઈબ્રેરીનું પ્રત્યેક ચિત્ર નીહાળીને જોતાં તે દિવસ લાગે.
વેનીસની સ્કૂલનાં પેઇન્ટીંગે પણ અહીં ઘણાં છે અને બહુ સુંદર છે. બેલીનીનું મેડોનાનું ચિત્ર બહુ સારું છે. બેટીસેલીના પાર વગરનાં ચિત્રે બહુ જોવા લાયક છે. લીઓનાર્ડો વીન્ચીનાં પણ સુંદર છે.
એક રૂમમાં માઈલ એજેનાં ચિત્ર છે તે પણ બહુ સુંદર છે. એનું મેડોનાનું ચિત્ર બહુ વખણાય છે.
Tribuna નામનો આઠ ખુણાવાળો રૂમ છે. એમાં બહુ સુંદર શિલ્પકામનાં પુતળાં છે. મેડિચિનું વિનસનું પુતળું અદ્ભુત છે. કુસ્તીબાજોનું પુતળું પણ એટલુંજ વખણાય છે.
છેવટે એક રૂમમાંથી આખા શહેરને ખાવ જોઈ શકાય છે તે જરા વખત રોકાઇને જોઈ લેવા લાયક છે.
આ ગેલેરીમાં એટલે મે સંગ્રહ છે કે બધી સ્કૂલનો બરાબર ખ્યાલ આવી જાય. વિવેચક દષ્ટિથી જોનાર અને બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com