________________
२७६
ચુરાનાં સંસ્મરણા
ઈટાલિ
થોડી પી લઇ સામાન રાખે છે અને રસીદ આપે છે, ત્યાં સામ્રાન મૂકી ગામમાં હાર્ટલ નેટુના ‘Hotel Nettunoમાં ગયા. ત્યાં અમારે માટે ખાવાનું તૈયાર કરવાના ઓર્ડર આપવાના હતા. ત્યાં જા એસી એક હાંશીઆર ગાર્ડને લઈ પીઝા જોવા ચાલ્યા. એ માર્ગ દર્શક, લડાઇમાં લંગડા થયેલા હતા પણ હુશિયાર હતા. પીઝા નાનુ ગામ છે પણ ઘણું ચાખુ છે. હાટલ ઘણી સારી અને નદીના કાંઠા ઉપર આવેલી છે. નદી પણ માટી અને મજાની છે.
પીઝામાં થેાડા કલાકજ રોકાવાનું હતું, એટલે ગાડીમાં એસી ગાઇડને સાથે લઇ ચાલ્યા. પછી મેડી માડી સમજ પડી કે ગાઇડ વગર પણ ચાલે તેવું હતું.
પ્રથમ ત્યાંનુ મોટું દેવળ જોયું. તે ધણું પુરાણું અને વિશાળ છે. એની પછવાડે ૬૮ થાંભલા છે. અંદરના ભાગ સાધારણ રીતે સારા છે, એનાં બારણાં ઘણાં મજબૂત અને કારીગિરીવાળાં છે. એ મંદીરના આગલા ભાગની બરાબર સામે માખીસ્ટ્રી (Baptistry) છે. એ પણ ૧૨ મા સૈકાની છે અને ઘણી વિશાળ છે. બાટ્રીસ્ટ્રીના ખ્યાલ એવા છે કે જ્યાં સુધી એક ફ્રીશ્રીઅન બાળકને Baptism એટલે ક઼ીશ્રીઅન ધર્મની દિક્ષા આપવામાં આવી ન હ્રાય ત્યાં સુધી તે મેટા દેવળમાં જવાના અને ત્યાં જઇ પ્રાર્ચના કરવાના અધિકાર મેળવી શકતા નથી. એટલા માટે એને પ્રથમ ખાપ્ટીસ્ટ્રીમાં લાવી ત્યાં ખાપીઝમ આપવામાં આવે છે અને પછી તેના ઉપર છાંટા નાખે ત્યાર પછી તે ક્રીશ્રીઅન થાય છે અને વાડામાં દેવળનું દર્શન કરે છે. આ પીઝાની બાીીમાં ભીંતા ઉપરનાં ચિત્રા+સ્કોમજાનાં હતાં. તેના ઘુમટ બહુ ઊંચા અને તેમાંથી નીકળત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com