________________
૨૭૮
યુરેપનાં સંસ્મરણે
ઇટાલિ
બાપીસ્ટની પડખે બાજુમાં એક સુંદર કબ્રસ્તાન cemetery છે. એનું નામ કે પોસાટે છે. એને બાંધવામાં પવિત્ર મનાતી જેરૂસલેમની ૬૩ વહાણ ભરીને ધૂળ લાવવામાં આવી હતી. એ સેમીટરીમાં ઘણાં પુતળાં અને કબરે છે. એના ફેસ્કો બહુ સુંદર છે. એમાં સ્વર્ગ નરક અને લાસ્ટ જજમેન્ટનાં ચિત્રો અતિ સુંદર છે. Triumph of death નું ચિત્ર ખાસ જોવા લાયક છે. એ ગરીબને સતાવતો નથી પણ સત્તાવાહીને કે ભય ઉપજાવે છે તે જરૂર જોવા લાયક છે. સૃષ્ટિના સર્જન Creation નું ચિત્ર-fresco-પણ બહુ ભાવવાહી છે. બીજા કેટલાંક પુતળાં અને કબરો જોવા લાયક છે.
અહીં ઘણે સખ વર્ષદ પડશે. અરધો કલાક બેટી થવું પડ્યું. હિંદુસ્થાનમાં આવે તે મારમારને આ વર્ષદ હતો. - એક સુંદર પુતળાંઓનું કારખાનું અને તૈયાર પૂતળાંઓ જયાં. બહુ સારી કારીગિરી પીઝામાં થાય છે. એની કિંમત પણ ઘણું રીતસરની લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com