________________
રજ
યુરેપનાં સંસ્મરણે
ઈટાલિ
ચર્ચ ઓફ સાંટા એસ (santa Croze) મજાનું છે. એમાં માઈકલ જેલ, ગેલીલીઓ, મેકીઆવેલીને દાટવામાં આવ્યા છે. એ દરેકનાં પુતળાં પણ છે. ડાન્ટની જગ્યા છે પણ તેને અહીં દાટેલ નથી. એને રેવેના (Revana)માં દાટવામાં આવેલ છે.
શહેરની વચ્ચે એક છે તેની પાસે Piazza della Signoria છે. એમાં ઘણું અતિહાસિક બાબત છે. એમાં Hercules and Bacchus નું પુતળું ખાસ વખણાય છે.
ફોરેન્સનું વર્ણન લખવા બેસીએ તે પાર આવે તેમ નથી. એમાં એટલી કારીગરીની ચીજો છે કે પ્રત્યેક માટે લખવું મુશ્કેલ પડે. ઇટાલિ આવનારે આ શહેર જેવા જેવું છે અને ખાસ કરીને જેટલી વખત મળે તેટલો તેની ગેલેરી જોવામાં ગાળવા જેવો છે. એ જેવાથી જૂદી જુદી ચિત્રકળાને ખરે ખ્યાલ આવશે અને ખ્યાલ નહિ આવે તે અપૂર્વ ચીજો જેવાની તક અને સંતોષ તે જરૂર મળશે.
ફલેન્સની બાંધણું જૂની પદ્ધતિની પણ સારી છે. અમે જે હટેલ બેલીઓનીમાં ઉતર્યા હતા તે પણ મજાની છે. ખબર ન હોય, તપાસ ન કરીએ તે કેટલા છેતરાઈએ તેને અહીં ખ્યાલ આવ્યો. સાંજે આવી હોટેલવાળાને પૂછ્યું તે લીરાના ભાવ પાઉન્ડના ૧૩૮ કહ્યા. અમે છાપામાં ઘણું વધારે વાંચેલા એટલે તુરત કુકની ઓફીસમાં જઈ ૧૪૬ ના ભાવે પાઉન્ડ વટાવ્યા. અસલ લીરાના ભાવ ઘણું હશે પણ અત્યારે તે પડી ગયા છે, લીરા એટલે અત્યારને ભાવે આપણે દેઢ આને થાય. લીરાની નેટે આવે છે. સેંટીમના નાના મોટા સીદ્ધ આવે છે. એક સેંટીમને સો ઘણો શો પણ મળ્યો નહિ. હાલ એકસેંટીમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com