________________
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
લીઅન કળામાં તેને સમાવેશ થાય છે છતાં એની શાખા જૂદી હેવાનું કારણ એ છે કે એના ચિતારા મુખનો વિભાગ સારે ચીતરવામાં બહુ કુશળતા બતાવતા હતા. ઇટાલિની કળા આ શહેરમાં ભર યુવાવસ્થામાં આવી એમ કહેવાય છે. જેટલું એ કળાની બાબતમાં અગ્રગણ્ય શહેર છે તેટલું જ ભાષાસાહિત્યમાં પણ એનું સ્થાન સુંદર છે. ફલોરેન્સ આરને (Arno) નદિને કાઠે આવેલું છે.
ફરેન્સમાં મેડિચિ (medici) નામના યુકેનું ઘણા વર્ષ રાજ્ય રહ્યું. મેડિચિ કુટુંબે પિપ પણ આપ્યા છે એટલે કે બે પિપ મેડિચિ કુટુંબના થયા છે. ફલોરેન્સ ખરેખરૂં એના પંદરમી સદ્દીના ત્રણ મહાન કળાકારે માટે વખણાય છે. માઇકલ એજે ( Michael Angelo ) ell MIBE se alien Leonardo da Vinci અને રફેલ Raphael એ ત્રણે ફરેન્સના ખર જીવન હતા. બીજા ટાડીઓ અને કાશીઓ વિગેરે પણ ઘણું જાણુતા ચિત્રકારો અને શીલ્પીઓ ત્યાં થયા છે, પણ પંદરમી સદ્દીનું નર તે ઉપરના ત્રણ ગણાય છે. વળી ઇટાલિમાં ઇ. સ. ૧૪૨ માં Renaissance “નવજીવન’ આવ્યું તે વખતે કળાવિભાગમાં જે મોટો ફેરફાર થય, કળાની નવીન દિશાઓ ખીલી અને જૂના ઝભાઓ ઉતારી નાખ્યા તેને માટે પણ ફલેરેસને ઘણું માન ઘટે છે. એના ખરા ઉદ્ધારક મેડિચિ અને તેનું કુટુંબ હતું. ફલેરેસ ઉપર તેમને દર ઘણું પેઢી સુધી રહ્યો. શીલ્પકામ અને પુતળની કારીગરીમાં પણ ફલેરેન્સે પંદરમી સદીમાં સારે ભાગ ભજવ્યું, પણ અંતે માઈકલ એંજેલો રેમ ગયો અને ત્યાર પછી ફરેન્સની સ્કૂલમાં ખાસ છવ જેવું રહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com