________________
યુરેપનાં સંસ્મરણે ઇટાલિ રાત્રે ૧૦-૪પ નીકળવાનું હતું. વેગેલી (Wagonality કારમાં બેઠા. એ ગાડીમાં દરેક કમ્પાર્ટમેન્ટમાં બે ઉતારને બેસવાની સગવડ હોય છે. અંદરની સગવડે ઘણે અને કાર સલૂન જેવીજ લાગે. એને International Car પણ કહે છે. એમાં રાત્રે સુવાની ઘણું સરસ સગવડ હેય છે. યુરોપમાં બિસ્તરો લઈને મુસાફરી કરવાની હતી જ નથી. સૂવું હોય તે પૈસા આપવા પડે અને પૈસા આપે તે ઓઢવાનાં તથા ઓશીકાં વિગેરે સર્વ મળે અને નહિ તે બેસી રહેવાનું. મતલબ બિસ્તરાને તે કશે. ઉપયોગ ત્યાં છેજ નહિ.
વાગેલી કારનું વર્ણન આગળ કર્યું છે. એમાં બધી જાતની સગવડ હોય છે અને ટુવાલ કે પીવાના પાણીની કે વાંચવાની નાની લાઈટની સગવડ પણ ભૂલ્યા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com