________________
૪
સુરાપનાં સંસ્મરણા
ઈટાલિ
વાળા રસ્તા (આર્કેડ) બનાવ્યાં છે. અમે ઉપર ઊભા ઊભા માણુસાને આવતા જતા જોયા તે અજબ દેખાવ લાગ્યા. આવે ભવ્ય આર્કેડ કઈ જગ્યાએ જોવામાં આવ્યે નથી. ત્યાં ગાડી ધાડા મોટર આવી શકતા નથી પણ હજારો માણસો આવજા કરે છે અને બાજુમાં કાફે હાઉસેા વિગેરે છે. એની આંધણી કેવી રીતે કરી હશે તે સમજવું મુશ્કેલ પડે તેવું છે. એમાં વળી અનેકભાવવાહી ચિત્રામ કરેલ છે. એ આર્કેડ નીચે કલાકા એસી રહીએ તા પણ કંટાળા આવે તેવું નથી. એક તેા મિલાન મોટું શહેર એટલે હજારા લોકેાની અવર જવર રહી અને તેમાં બાટસર દીપે તેવા આર્કેડ એટલે બહુ શોભા જામે છે. મિલાન જનારે આ બજારના આર્કેડ જરૂર જોવા જેવા છે.
પેવી. પછી અમે ખાસ મેટર કરી પેવીઆ (Pavia) ગયા. પેવીના રસ્તાનું સમારકામ ચાલતું હતું તેથી રસ્તા ત્રણે ખરાબ હતા એટલે અમને જરા અગવડ પડી. રસ્તા એક મેટી કુનાલ–નહેરની બાજુમાં છે. નહેર ટેટ મિલાન સુધી જાય છે અને તેમાં નાનાં વડાણા અને મછવા ચાલે છે. ચલાવવાની સુગવડ એટલી કે રસ્તાપર માજીસ એક દોરડું હાથમાં રાખી આખા મળવાને પાણીમાં ખેંચી જાય એડલે ગાડા ખરચના ધણા ખચાવ ચાય છે.
પેવીઆમાં સરઢોસા ડ” પેલીઆ Certosa di Pavia નું દેવળ અદ્ભુત છે. એમાં લગભગ વીથ ગેાખામાં જે ચિત્રકામ કર્યું છે તે અનુપમ છે. ઘણાં ચિત્રા તા જડાવ—Mosaic– કામનાં છે એટલે આપણને દૂરથી ચિતરેલ લાગે પણ મોઝેકના પંચગી નાના ટુકડાનાં-એ ચિત્રા બનાવેલાં છે; અજબ કારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com