________________
મિલાન
ડુમાનું દેવળ :
૨૫૯
એ કેથીડલની લંબાઈ ૧૬૨ વાર અને પહેાળાઈ ૯૬ વાર છે. રસ્તાપરના મુખભાગ ( facade ક્રૂસેડ) ૭૩ વાર છે. એનાથી વધારે માટાં માત્ર બે દેવળા દુનિયામાં છે એમ ત્યાં કહેવામાં આવ્યું: એક રામનું સેટપીટર અને બીજું સ્પેનનું સેવીલ થીફૂલ. એ દેવળની બહારનીજ શાભા એવી સુંદર છે કે દૂરથી જોતાં એ માણુસને મેહમુગ્ધ બનાવી દે. જખરા અણીદાર મિનારાઓ (સ્પાયરા) અને સીધા આરકા છે. લંડનનું સેટોલનું દેવળ આની પાસે કાંઇ હિસાબમાં નથી. એનાં સ્થાપત્ય અને શિલ્પ અદ્ભુત છે. એમાં વચ્ચે બાવન થાંભલા છે તે પ્રત્યેક એક સળંગ આસના છે અને ધણા ઊંચા અને પહેાળા છે. દરેકની ઊઁચા! લગભગ ૮૦ ફીટ જેટલી હશે. રસ્તાપરથી-ઘુમટ (ડામ)ની ઊંચાઈ ૧૫૫ શીટ છે. એમાં રસ્તાપરનાં અને અંદરનાં મળીને બે હજાર પુતળાં મૂક્યાં છે. અંદર દાખલ થઇ નજર કરે તા માણસ મુગ્ધ થઇ જાય એવી એની સ્વચ્છતા અને એવું શિલ્પકામ છે. હજારા માણસા એક સાથે બેસી શકે એવે એના અંદરના રંગમંડપ છે. એ મંદિરને ઈ. સ. ૧૩૮૬ માં બાંધવા માંડેલું. એ આખું આરસનું છે, ઘણું ભવ્ય છે અને અતિ આકર્ષક છે. એની પાસે જઈએ ત્યારે શિલ્પના નમુના કેવા હાય તેના ખ્યાલ આવે છે. કદાચ રાણકપુરનું જૈન મંદિર આથી પણ મોટું હશે પણ આપણી પાસે કાંઇ ફાટા નહિ કે સાપ નહિ એટલે કલ્પના ઉપર નિભાવવું પડે. આપણી ખરી કિમતી ચીજોની આપણે પૂરી જાહેરાત પણ કરી શકતા નથી એ ખરા ખેદન વિષય છે. આપણાં ભવ્ય મશિનાં વર્ણનનાં પુસ્તકો અને ચિત્રસંગ્રહ (આલ્બમા) હાય તો આપણા પૂર્વજો આપણને કેવા વારસા આપી ગયા છે તે જરા ખતાવી શકાય, દુનિયાને એના ખ્યાલ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com