________________
મિલાન શાંતિમાંથી ધમાલમાં ૨૫૦ પુનમ સુધી વધારે બહાર આવે છે. જો કે ત્યાં અજવાળિયામાં ચંદ્રની સ્ના હેયજ એમ ધારવાનું નથી, કારણ કે વાદળાને. ભય તે જરૂર રહેજ; પણ અજવાળિયામાં ચંદ્રાસ્નાને પ્રકાશ સરોવરમાં પડતે જોવાની તક (ચાન્સ) રહે છે અને સરોવરમાં રાત્રે આનંદસહેલ (એકસકર્ઝન) થઈ શકે છે. આ બન્ને સૂચના લક્ષમાં રાખવા જેવી છે. હું તે ત્યાં વદ પક્ષમાં ગળે હતે એટલે આ લાભ મને મળી શક્યો નહિ.
ઓગસ્ટની ૧ લી તારિખે રે ૩ વાગ્યે કોમેના સ્ટેશન પર આવ્યા.
ત્યાંથી મિલાનને રસ્તે ૧ કલાકને છે. ગાડી જરા મેડી હતી. ઇટાલીઅન રેલવેનાં છિને ઘણું મોટાં અને ગાડીઓ ચીકાર હોય છે.
સિલાન-Milano. સાંજે પાંચ વાગ્યા પછી મિલાનનાં સેંટ્રલ સ્ટેશને ઉતરી, સ્ટેશનથી પાંચ મીનિટને રસ્તે “હેલ ડને(Hotel du. nord)માં ગયા. આજે રવિવાર હતું એટલે બજારે બધાં બંધ હતાં. બાજુમાં એક નાને સુંદર બગિચે હતો ત્યાં ફર્યા. - મિલાન શહેરની વસ્તી સાતથી આઠ લાખની છે. શહેર ઘણું મોટું અને મુંબઈ જેવું લાગે છે. અહીંનાં ઘરે ઉપર કાળાશ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com