________________
૧૫.
સુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
: જનાર ( વીઝીટર ) તે માત્ર અંદર પ્રવેશજ કરાવવામાં આવે છે. વાંચનારાઓને અડચણ ન પડે માટે તેમને અંદર હરવા ફરવા કે વાત કરવા દેતા નથી. લાઇબ્રેરીનું મકાન ઘણું વિશાળ છે.
‘વીરપૂજન’
કાલેજોના બહારના દેખાવ સામાન્ય હોય છે. મકાનની વિશાળતા સિવાય બીજું કાંઇ ખાસ અસાધારણ જણાયું નહિ. દરેક કોલેજમાં કયા વિધાર્થી નામાંકિત થયા, કાણે નામ કાઢયાં, તેને ઇતિહાસ રહે છે અને ભીંતપર તખ્તી પણ લગાવે છે. અહીં Lord Curzon ભણ્યા હતા, અહીં Birkenhead ભણ્યા હતા, અહીં Prince of Wales-એમ બતાવે. કાલેજના · ઇતિહાસ લખેલા—–છાપેલા હેાય છે. સેા વષી-છસે વી એમ ઉજવાય છે. એરીઅલ કાલેજની સેમી વરણી હમણાં ઉજવવવામાં આવી હતી ત્યારે શહેનશાહ જઈ શકયા નહાતા પણ સ ંદેશા માયા હતા.
નાની પાર્લામેન્ટ'
"
અહીંની ડીબેટીંગ સેાસાયટી એ નાની પાર્લામેન્ટ ગણાય છે. ત્યાં ચર્ચામાં ધણા ભાગ લેવાય છે અને પાર્લામેન્ટની ચર્ચાનાં તત્ત્વા અહીંથીજ વિદ્યાર્થી શીખે છે. ડરાવા મૂકતાં, સુધારા મુકતાં, આર્ડરના, કાનુનના સવાલ ઉઠાવતાં તે અહીંથી શીખે છે. શહેરમાં પેસતાં Martyr's Memorial આવે છે. અહીં સાત ખીશપને ફ્રાંસીએ ચઢાવેલા તેનું સ્મારક છે. આખા શહેરમાં મેટર ખસ ટેક્સી અને ગાડીઓ ક્રે છે. મોટી મોટી દુકાને ઘણી છે. ખાવાની જગ્યાને પાર નથી; છતાં અહીં લડન જેવી ધમાચકડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com