________________
સ્કાટલાંડ.
એડીઅરીને માગે.
લંડનથી એડીન્બરે જવાના ત્રણ માર્ગો છે, પણ ભાડું ત્રણે રસ્તે સરખું છે. એડીમ્બરે ૩૯૩ માલ થાય છે. તેની પ્રી થર્ડ કલાસના ( અહીં સેકન્ડ કલાસ છે જ નહિ) ૪૯ શિલીંગ થાય છે એટલે માલે ૧ પેની થઇ એટલે હિંદુસ્થાન કરતાં અહીં ભાડું વધારે છે. એલ. એમ. એસ (London Midland & Scottish Railway ) ને એ રસ્તા છેઃ એક પ્રેસ્ટન માર્ગે પશ્ચિમ તરફથી જાય છે. ત્યાંથી જઇએ તે તે રસ્તે બહુજ થાડે દૂર માનચેસ્ટર તથા લીવરપુલ આવે. ત્યાં જવાને લંડનના Euston સ્ટેશનેથી બેસવું પડે છે. એ સ્ટેશન પર ૧૭ પ્લાટફાર્મ છે. એ લાઈનના ખીજો રસ્તા ઇંગ્લંડની વચ્ચેથી ાય છે. તેમાં માર્ગમાં ઈંગ્લીશ લેસ-ઈંગ્લેંડનાં સરાવરા આવે છે. ત્રીજો રસ્તા એલ. એની. આર ( London North Eastern Ry.) ને છે તે ન્યુકેસલ રસ્તે પૂર્વમાં થઇને આખા કાલસાની ખાણુના મુલમાં થઇને જાય છે. હું પ્રથમ માર્ગે ગયા અને ત્રીજે માર્ગે પાછો આવ્યા. એડીન્બરાની ગાડીએ મેલ જેવી હાય છે. રસ્તે ઘણે એછે સ્ટેશને ઊભી રહે છે. થર્ડ ક્લાસમાં બેસવાની જગ્યા આપણા સેકન્ડ ક્લાસથી ઘણી સારી હાય છે અને એક સીટ ઉપર ત્રણ એસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com