________________
૨૦૬
સુરાષનાં સંસ્મરણા
સ્વીટઝરલાંડ
લેમન ( Lake Leman ) ની ખરાબર ઉપર આવેલ છે. લેકલેમન અથવા લેક એક્ જીનેવ સ્વીટઝરલાંડના બધા સરાવરામાં સાથી મેટામાં મોટું છે. એ જીનેવથી શરૂ થાય છે.
એ સરાવરને પશ્ચિમ કાંઠે જીનેવ આવેલું છે. એ ભ્રૂણું મોટું શહેર છે. એમાં દોઢ લાખ માણસની વસ્તી છે અને સ્વીટઝરલાંડમાં ઝુરીચથી બીજે નખરે એ આવે છે. સરાવરના કાંઠાને ઘણા રમણીય બનાવ્યા છે; એમાં હાડીએ ચાલ્યા કરે છે અને નાની સ્ટીમર પણ ઘણી ચાલે છે. કાંઠા ઉપર હાટલાની હાર આવી રહી છે. એ હાલા છેલ્લામાં છેલ્લી ઢબની અને શ્રેણી સુંદર હાય છે. આ આંગ્યુટર હાલ ક્ર્સ્ટ કલાસ હાટેલ છે. એમાં સગવડ સંપૂર્ણ પ્રકારની છે. અમને જૂદો બાથ-ન્હાવાને એરડા આપ્યા હતા. ફરનીચર, ટુવાલ, લાઇટ બધું ઊઁચા પ્રકારનું પૂરૂં પાડવામાં આવે છે. અમે થેામસ કુકવાળા સાથે જે ગાડવણુ કરી હતી તેમાં આ હોટેલને સમાવેશ થતા હતા એટલે અમારે તે માત્ર વેજીટેરીઅન તરીકેની સગવડા મેળવવાનુંજ કહેવાનું હતું. અમે પહેોંચ્યા એટલે તુરત અન્નક્ળ શાકની બધી સગવડ કરી આપી. અમને એ એડા આપ્યા. ઉપરાંત બાથ વિગેરેને આર્ડે! જૂદા અમારા કશાદે ઓરડામાં બેઠા બેઠા માં બ્લાં (Mount Blanc) પરના બરફ જોઇ શકાતા હતા અને આજે દિવસ ખુશનુમા હતા એટલે બરફના ડુંગર બહુ સારી રીતે દેખાતા હતા. એ દેખાવ જોવા હજારા લાકા કિનારા ઉપર ઉતરી પડયા હતા અને અમે તે રૂમમાં બેઠા બેઠા જ એ અનુપમ દેખાવ નિહાળી રહ્યા હતા. રાત્રે સરાવર ઉપર લટાર મારી. અનેક હારેલા અને તેની આસપાસની કુદરતની શાભા જોઇ. આ સરાવરની ખૂબિ એ છે કે તે અહીં છતેવમાં પૂરૂં થાય છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com