SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સુરાષનાં સંસ્મરણા સ્વીટઝરલાંડ લેમન ( Lake Leman ) ની ખરાબર ઉપર આવેલ છે. લેકલેમન અથવા લેક એક્ જીનેવ સ્વીટઝરલાંડના બધા સરાવરામાં સાથી મેટામાં મોટું છે. એ જીનેવથી શરૂ થાય છે. એ સરાવરને પશ્ચિમ કાંઠે જીનેવ આવેલું છે. એ ભ્રૂણું મોટું શહેર છે. એમાં દોઢ લાખ માણસની વસ્તી છે અને સ્વીટઝરલાંડમાં ઝુરીચથી બીજે નખરે એ આવે છે. સરાવરના કાંઠાને ઘણા રમણીય બનાવ્યા છે; એમાં હાડીએ ચાલ્યા કરે છે અને નાની સ્ટીમર પણ ઘણી ચાલે છે. કાંઠા ઉપર હાટલાની હાર આવી રહી છે. એ હાલા છેલ્લામાં છેલ્લી ઢબની અને શ્રેણી સુંદર હાય છે. આ આંગ્યુટર હાલ ક્ર્સ્ટ કલાસ હાટેલ છે. એમાં સગવડ સંપૂર્ણ પ્રકારની છે. અમને જૂદો બાથ-ન્હાવાને એરડા આપ્યા હતા. ફરનીચર, ટુવાલ, લાઇટ બધું ઊઁચા પ્રકારનું પૂરૂં પાડવામાં આવે છે. અમે થેામસ કુકવાળા સાથે જે ગાડવણુ કરી હતી તેમાં આ હોટેલને સમાવેશ થતા હતા એટલે અમારે તે માત્ર વેજીટેરીઅન તરીકેની સગવડા મેળવવાનુંજ કહેવાનું હતું. અમે પહેોંચ્યા એટલે તુરત અન્નક્ળ શાકની બધી સગવડ કરી આપી. અમને એ એડા આપ્યા. ઉપરાંત બાથ વિગેરેને આર્ડે! જૂદા અમારા કશાદે ઓરડામાં બેઠા બેઠા માં બ્લાં (Mount Blanc) પરના બરફ જોઇ શકાતા હતા અને આજે દિવસ ખુશનુમા હતા એટલે બરફના ડુંગર બહુ સારી રીતે દેખાતા હતા. એ દેખાવ જોવા હજારા લાકા કિનારા ઉપર ઉતરી પડયા હતા અને અમે તે રૂમમાં બેઠા બેઠા જ એ અનુપમ દેખાવ નિહાળી રહ્યા હતા. રાત્રે સરાવર ઉપર લટાર મારી. અનેક હારેલા અને તેની આસપાસની કુદરતની શાભા જોઇ. આ સરાવરની ખૂબિ એ છે કે તે અહીં છતેવમાં પૂરૂં થાય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy