________________
૨૧ર યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલોડ છે. ફાન્સને લગતા પ્રદેશ છે ત્યાં ફ્રેન્ચ ભાષા બેલાય છે, જર્મનીને લગતે નજીકના પ્રદેશ છે (ઝુરિક વિગેરે) ત્યાં જર્મન ભાષા બેલાય છે અને ઈટલીની નજીક લેક કેમેની આસપાસને પ્રદેશ છે ત્યાં ઈટાલીઅન ભાષા બોલાય છે. એક નાના દેશમાં ત્રણ જૂદી જૂદી ભાષા બેલાય અને તેની યુનિવર્સિટિઓ જૂદી હેય છતાં પ્રજાની એકતા અને સ્વદેશદાઝ જરા પણ ઓછા કે ખામીવાળા નથી.
લેક લેમન (ઉર્ફે લેક ઓફ જીનેવ.) શનિવારે સવારે (તા. ૨૪-૭-૨૬) વહેલા ઉઠી જીનેવામાં એંગ્લટર હોટેલની સામે આવેલા લેક ઓફ જીનેવ અથવા લેક લેમનને કાઠે આવ્યા. થોમસ કુકને માણસ વખતસર આવી ગયો હતો. તેણે સામાન સ્ટીમર ઉપર મેકલવાની ગોઠવણ કરી. આજે અમારે સ્ટીમરમાં બેસી ૪ર માઈલ દૂર સરોવરના સામા કાંઠા ઉપર છેડે મેન્ટે (Montreux) શહેર જવાનું હતું. મુસાફરીની સગવડ અહીં ઘણી સારી છે. હજારો ટુરિસ્ટો (મુસાફરો) આવે તેમને માટે બધી સગવડ તુરત થઈ જાય છે. સ્વીટઝરલાંડ કાઠિ યાવાડથી નાનો દેશ છે છતાં તેના સેંકડે નકશા અને માર્ગદર્શક
પડીઓ (ગાઈડ બુકે) મળે છે, ગામેગામના નકશાઓ, રસ્તાના નકશા, પ્રત્યેક ગામથી જેવા જવાની જગ્યાની વિગતો, તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com