________________
પર
ચુરાપનાં સંસ્મરણા
ઈટાલિ
કે જોઇને સતાષ થાય. વનસ્પતિને કળાથી શણુગારે છે. જંગલી ઝાડા કે વેલાઓ ગમે તેમ ઉગી જાય તેમ નહિ પણ તેને સરખાથી રાખેલાં, સરખે અંતરે વાવેલાં અને સરખાઇથી કાપેલાં ડ્રાય છે; એટલે કુદરત અને કળાના બરાબર સુયાગ કરેલો દેખાઇ આવે છે.
આ કામા સરાવરાત્રિને તાળે હાવાથી ઈાલીઅન સરાવર ગણાય છે. એ ધણું વિશાળ સરાવર છે.
અપેારે ૧૨-૪૫. કામા શહેરના સ્ટેશને સ્ટીમરમાંથી ઉતર્યાં. સામેજ હાટેલ મેટ્રાપોલ એન્ડ સુસી ( Hotel metropole & Suisse ) હતી ત્યાં ઉતર્યા. આ હાટેલ સરાવરના કાંઠા પર જ હતી, જીનેવ, માંટ્રે, ઇન્ટર લાકન, લ્યુસર્ન અને હ્યુગેતેામાં બધી જગ્યાએ સરાવરને કાંઠે હાર્ટલમાં ઉતર્યાં અને હાર્ટલમાં બેઠા બેઠા સરાવર જોયાં.
મુંબઈમાં દરિયાના ઉપયાગ એવીજ રીતે હારેલવાળાઓએ કર્યાં છે, માત્ર અહીં કેટલીક સુધડતા વધારે દેખાય છે.
સરાવરને કાંઠે હાર્ટલ ડાય તેની બહાર સાંજે બેસવાનું હાય છે, બપોરે ત્યાં ચા પીવાય છે. તે હોટલ બહારની જગ્યા પણ ઘણી સ્વચ્છ અને આકર્ષક રાખે છે. સાંજે ડીનર પણુ જેને એ હૉટેલના આંગણુાપર લેવું ાય તે ત્યાં લઈ શકે છે અને જેતે અંદર હાલમાં ડીનર લેવું હાય તે અંદર લઈ શકે છે. એનાં ટેબલ, ટેબલપરના લેપ, વિગેરે સર્વ સ્વચ્છ, સુધડ અને આકર્ષક હોય છે અને એના શેડ પણુ એવા સારા કે તે ચાલનાર પણ ડિભર દૂરથી જોઈ રહે. અહીં રસ્તાપર બેસી ખાવામાં કોઇની ‘નજર' લાગવાની બીક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com