________________
ર૫૪. યુરેપનાં સંસ્મરણે ઈટાલિ છે ત્યાં જઈને દૂરથી ત્રણ મોટાં નાનાં સરોવરે જોયાં, ચા પીધી અને મોટરમાં પાછા કામે આવ્યા.
લેક (સરેરો), ડુંગરે, કુદરતી દેખા, વનરાજી, વૃષ્ટિ સંદર્ય અને કુદરત તથા કળાનાં અદ્ભુત મીલન-આ સર્વ જેવાને એ છેલ્લે પ્રસંગ હતું. હવે કાંઈ સરવરે આવવાનાં નથી. હવે તો ઈટાલીઅન કળા જોવાની છે. કુદરતને બદલે હવે મનુષ્યકૃત - કળાને ખ્યાલ કરવાને છે. તે વિચાર કરતાં કુદરતના દેખાવનાં કેટલાંક સારાં કાર્યો ખરીધાં અને હેટેલ મેપલમાં પાછા ફર્યા.
રાત્રે સરોવર અને ડુંગરનો દેખાવ ધારી ધારીને . દિવાઓ અને પ્રકાશ, સ્ટીમર અને મનુષ્યની મેદની, ચોક અને ટ્રામવે, સુંદર બગિચે અને સ્વચ્છ પગથી, ઘણું સુંદર મકાનો અને બજારની હાર જોતાં જોતાં થોડું વાંચી લખી સુઈ ગયા.
આજે ઓગસ્ટ માસનો પ્રથમ દિવસ હતો. રવિવાર હતા. સવારથી સેંકડે લકે સ્ટીમરમાં જતા હતા. રવિવારને અહીં સ્ટીમરની સહેલગાહ કરી ઉજવતા હશે એમ જણાયું. સ્ટીમરમાં મજાના બેન્ડ વાગે તે અમે હોટેલમાં બેઠા બેઠા સાંભળીએ. ઘણી સ્ટીમરે ગઈ અને દરેક ઉતારૂઓથી ચીકાર હતી. અમે પણ એ લોકોના આનંદી ચહેરા અને હાથમાં ખાવાની ટોપલીઓ લઈ જતા જોતાં હોટેલમાંથી તેમના આનંદમાં ભાગ લેવા લાગ્યા. આજે પણ તડકો મુંબઈ જેવો પડે છે અને ઠંડીનું સ્મરણ ચાલ્યું ગયું છે.
કમો ઈટાલિમાં આવેલું છે, છતાં ત્યાં સુધી મગજ પર અસર સ્વીટઝરલાંડની જ રહે છે, કારણકે એના સંદર્યનું સ્વીટઝરલાંડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com