________________
૨૫૩
કોમ હોટેલમાંથી દેખાવ
કે શહેરની વસ્તી ૧૨ હજારની છે. શહેર ઈટાલિમાં છે અને બંદર પર સ્ટીમરો આખો દિવસ આવજા કર્યા કરે છે. હજારો લેકો સ્ટીમર દ્વારા આવા કરે છે.
અમે ભૃગેથી રેલવે માર્ગે પણ અહીં આવી શકત. સીધી રેલવે મિલાન જાય છે, પણ ટીમની ટ્રીપ કરવા આ પ્રમાણે કુકવાળાએ ગોઠવ્યું હશે એમ અમે ધાર્યું અને અમને તેમાં ઘણી મેજ આવી. વળી લ્યુસની ઠંડીને કડકડાટ હજુ મનમાં હતું એટલે અહીંની સુકી ગરમી બહુ આવકારદાયક લાગી.
બંદરનાં સ્ટેશન સામે મોટે ચેક છે. હોટેલમાંથી બંદર જોયું હોય તે ચોપાટીને કિનારો જ લાગે. એના કાંઠા પર દિવાબત્તી પણ મુંબઇની પાટી જેવી જ થાય છે અને બાજુએ હેટેલે તે પાટીથી વાલકેશ્વરના રસ્તા જેવું વલણ લેતા લાગે. વળી સામે પર્વત પર કેબલ રેલવે ચઢ ઉતર કરે અને રાત્રે તેમાં દિવા થાય ત્યારે આ પર્વત સીમલાના પર્વત જેવો દેખાવ આપે. દેખાવે તે એટલા જોયા કે એમાંથી જેટલા યાદ રહેશે તેટલાં બીજાનું સ્મરણ કરાવશે. આનું નામ “સંસ્મરણે અને એ યાદ કરાવનાર તરીકેની જનાર પુસ્તકનું નામાભિધાન થયું છે અને તે દષ્ટિએ તે સાર્થક છે.
બપોરે જરા આરામ લઈ એક સ્પેશિયલ મેટર કરી. અહીંથી દૂર રેસી (Verese) કરીને શહેર છે, મિલાનથી ઉલટી બાજુએ છે, લગભગ ૬૦ માઈલ દૂર હશે ત્યાં ગયા. ત્યાં રસ્તે અનેક દશ્ય જોયાં. ખેતરે તે આપણું ખેતરે જેવાં જ. વેસી ગામ મોટું છે. ડુંગર ઉપર એક પાલાસ (Palace) હેટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com