________________
ઈન્ટરલાનઃ
સ્વીસ સગવડ
૨૩૭
બાર દિવસ સુધી ૮ વર્ષની વયના ડા. એની બીસાન્ટને સ્ટીમરમાં વટાણાં અને એવી એવી પચવે આકરી ચીજો ખાતાં જોયાં ત્યારે આ દેશના વૃદ્ધ પુરૂષોની ઉદ્દીપ્ત જરરાગ્નિ વિષે ખાતરી થઇ. મુસાફરીથી કાઇ કંટાળતું નથી અને આખા વખત આનદ કરે છે.
દરેક મુસાફરી કરવા આવનાર વાંચીને તૈયાર થયેલ હાય છે, ક્યાં જવું છે, શું જોવું છે, તેની વાકેગારી મેળવીને આવે છે અને આનંદથી સર્વ જુએ છે.
ઘણી ઓછી વસ્તુ સાથે રાખવાની જરૂર પડે છે, એટલે મુસાફરીમાં અગવડ આવતી નથી. ખેડીંગ કે ભાતાને ખે કે કુટના કરડી કે પાણી પીવાનું વાસણ વિગેરે સાથે રાખવાં પડતાં નથી એટલે બહુ ઓછી વસ્તુઓ હાવાથી નિશ્ચિન્ત હરી કરી શકાય છે.
સ્ટેશને ઉતરીએ ત્યાં હાર્ટલવાળા અને કુકના માણસ હાજર હેાય છે. તે સામાન તે ઉચકાવી જાય છે. હાર્ટલમાં જવાની ગાડી તૈયાર હાય છે તેમાં આપણે એસી જવાનુ હાય છે. આપણે ગાડી કરવી પડતી નથી. જવા આવવાના અને ગાડીમાં એસારી જવાના ખર્ચ હાટેલવાળાને માથેજ હાય છે. એક દિવસ રહીએ તા પણુ તેને જાદો ચાર્જ આવતા નથી.
નાની વસ્તીવાળા દેશમાં ચારે તરફ વીજળીની મદદથી કામ ભ્રૂણું સસ્તું પડે છે. આખા દેશ ઉદ્યાગી અને સમૃદ્ધ છે અને લોકાના સુખપર સુખ ઉભરાઈ જતું રૃખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com