________________
યુગેને
કુદરતી સૌંદર્ય
૨૪૫ વર્ગની હોટેલ છે અને સરોવરને કાંઠે આવેલી છે. એમાંથી સરોવરો અને સામેના પહાડને દેખાવ બહુ સુંદર દેખાશે. સરવરની ચારે તરફ હટેલો આવેલી હતી. લગભગ દરેક હોટેલ
એક મહેલ જેવી દેખાય. અમે જે હેટેલમાં ઉતર્યા હતા તેમાં ચઢવા માટે ખાસ કેબલ રેલવે રાખી હતી. એટલે સરોવરની બાજુએથી આવનારને હેટેલમાં ઉપર આવવા પગથી ચઢવા ન પડે. આ વખત વીજળી વડે એ ગાડી ઉપર નીચે જતી આવતી હતી. હોટેલની બારીમાં બેસી ચારે તરફ જોઈએ તે નાના નાના ચાર ડુંગર ઉપર બગલા પણ દેખાતા હતા. બંગલાની શોભા પણ ઘણી સારી લાગતી હતી. લોકાને.
તુરત લંચ લઈ તપાસ કરી અમે બપોરે બે વાગે ચાલતી અમેરિકન એકસપ્રેસ કંપનીની ટુર લીધી અને ટીકિટ લઈ ગાડી (સારાબેન્ક)માં બેઠા. અમને આપતાં તે વખત લાગતા જ નહિ, કારણ અમે છડે છડા હતા.
ગાડી મેટર (સારાબેન્ક)માં બેઠા. બપોરે ક. ૨-૧૦ તે ઉપડી. પ્રથમ ઢોળાવ ઉપર ચઢવા અમે રેલવેની બાજુમાં ચાલ્યા. વચ્ચે એક લેવલસીંગ પાસે પા કલાક બેટી થવું પડયું. અહીંના લેવલઠેસીંગના દરવાજા ઉપર ઉઘડે છે એટલે ઉઘડે ત્યારે, આખો દરવાજે આડે હોય તેને ઊભો થઈ જાય. એ સર્વ કામ વીજળીથી ચાલે છે. પંદરેક માઈલ ગયા હઈશું ત્યાં સુધી બે ત્રણ ગામ આવ્યા. પછી લોકાર્નો (Locarno)ને દેખાવ ઘણે ઉંચેથી શરૂ થશે. જાણે બનાવટી સુંદર દેખાવ હોય તેમ લીલાં ખેતરો, વચ્ચે ઝાડે, બુલવા અને સામે લેક મેગીરીનું મોટું સરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com