________________
યુગેના
અતિહાસિક લેાકારીમાં
૨૪૦
ઉપયોગ - સુલેહ પર સહી કરતી વખતે થયા હતા તે અમને બતાવી અને કાણુ કયાં બેઠું હતું તે, પણુ ખતાવ્યું. પ્રમુખસ્થાન ચેખરલેનને મળ્યું હતું અને સાત પાવરા (Powers)ના મુત્સદી ત્યાં હાજર થયા હતા. લેાકાર્તાના મેયરને ખાસ સ્થાન માનથી આપ્યું હતું. ઐતિહાસિક તહનામા વખતે વપરાયલાં ટેબલ,
ખડીઓ અને હાલ્ડર જાળવી રાખ્યાં છે. સુલેહ વખતે ફાટ લીધેલો તે ત્યાં હતા. તેના નાના ફોટા અમે ખરીદ્યો. તે પર અધી સત્તાના મુત્સદીના હસ્તાક્ષરની અસલ પર સહી છે તેને તે ફાટા હતા. એક ધણું સુંદર ડિયાળ હાલમાં ટાંગેલું હતું તે સર્વની સહી થઈ તે વખતે ૭-૩૬ (સાંજના) બંધ પાડયું છે તે હજુ તે ટાઈમ બતાવે છે.
આ સર્વ વાતા સાંભળી બહુ આનંદ થયા. બધી ખુરશીઓ વિગેરે સર્વ ચીજો જાળવી રાખી કેટલા રસ જમાવાય છે અને અતર સત્ત્વ (સ્પીરિટ) કેટલી હદ પર ઊંચે રહે છે તેનાખ્યાલ આવ્યા. આવા બનાવોને યાદ રાખવાની આ નૂતન પતિના પણ ખ્યાલ આવ્યો. પછી નજીકની હાટેલમાં ગયા. રસ્તામાં ધણા સુંદર ભાગે જોયા. સરાવરના ફાટા પાડયા. સામેતા બાગ બરાબર નીહાળ્યા. ખાસ કરીને ઝાડને મથાળેથી કાપી સરખા રાખવાની રીત અને બાજુની વાડાને એક સરખી કાપી આકર્ષક બનાવવાની પદ્ધતિ ઘણી સુંદર લાગી. એ ઉપરાંત નાના નાના કયારા, પાણી છાંટવાની તદ્દન નવીન શૈલી અને ફુવારા જોઇ ઘણી નવીનતા અનુભવી. હોટેલ પણ પૂરતી સગવડવાળી જા. અમારે અહીં ધણા આછે વખત રહેવાનું હતું, તેટલા વખતમાં સર્વ કરીને જોયું. આજે પ્રકાશ ધણા હતા. હોટેલમાં ચા પીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com