SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ર યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલોડ છે. ફાન્સને લગતા પ્રદેશ છે ત્યાં ફ્રેન્ચ ભાષા બેલાય છે, જર્મનીને લગતે નજીકના પ્રદેશ છે (ઝુરિક વિગેરે) ત્યાં જર્મન ભાષા બેલાય છે અને ઈટલીની નજીક લેક કેમેની આસપાસને પ્રદેશ છે ત્યાં ઈટાલીઅન ભાષા બોલાય છે. એક નાના દેશમાં ત્રણ જૂદી જૂદી ભાષા બેલાય અને તેની યુનિવર્સિટિઓ જૂદી હેય છતાં પ્રજાની એકતા અને સ્વદેશદાઝ જરા પણ ઓછા કે ખામીવાળા નથી. લેક લેમન (ઉર્ફે લેક ઓફ જીનેવ.) શનિવારે સવારે (તા. ૨૪-૭-૨૬) વહેલા ઉઠી જીનેવામાં એંગ્લટર હોટેલની સામે આવેલા લેક ઓફ જીનેવ અથવા લેક લેમનને કાઠે આવ્યા. થોમસ કુકને માણસ વખતસર આવી ગયો હતો. તેણે સામાન સ્ટીમર ઉપર મેકલવાની ગોઠવણ કરી. આજે અમારે સ્ટીમરમાં બેસી ૪ર માઈલ દૂર સરોવરના સામા કાંઠા ઉપર છેડે મેન્ટે (Montreux) શહેર જવાનું હતું. મુસાફરીની સગવડ અહીં ઘણી સારી છે. હજારો ટુરિસ્ટો (મુસાફરો) આવે તેમને માટે બધી સગવડ તુરત થઈ જાય છે. સ્વીટઝરલાંડ કાઠિ યાવાડથી નાનો દેશ છે છતાં તેના સેંકડે નકશા અને માર્ગદર્શક પડીઓ (ગાઈડ બુકે) મળે છે, ગામેગામના નકશાઓ, રસ્તાના નકશા, પ્રત્યેક ગામથી જેવા જવાની જગ્યાની વિગતો, તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy