________________
સેટેિ , ઝરાઓ તૈયાર કર્યા હતાં કારણકે અમે જ્યાં જઈએ ત્યાં પ્રથમથી ઓરડર આપતા હતા અને તે માટે કાંઈ ખાસ આપવું પડતું નહતું. ખાઈ રહ્યા ત્યાં ટાઈમટેબલના ટાઈમ પ્રમાણે ક. ૧-૨૮ બપોરે મેન્ટે આવ્યું. હોટેલની ગાડી સ્ટેશને તૈયાર હતી. ગાડીમાં બેસી હટલમાં આવ્યા. પૂછ્યું તે તુરતજ ડુંગર ઉપર જવાની ગાડીને ટાઈમ હતા. કોફી પી અમે ચાલતા સ્ટેશન ઉપર ગયા.
Hia (Montreux) આ શહેરની વસ્તી ૨૦૦૦૦ ની છે. કુલ સ્વીટઝરલાંડની વસ્તી ૪૦ લાખની પૂરી નથી. એ શહેર દરિયાની સપાટીથી ૧૪૮૪ ફીટ ઉંચુ છે અને લેખનની સામી બાજુએ આવેલું છે. એટલે જીનેવ તેની એક બાજુએ અને બીજી બાજુને છે. મોટે આવેલું છે. આગળ ત્રણ ચાર છૂટાં ગામે હતાં તે જોડાઈને એક થવાથી આ શહેર થયેલું છે. એમાં દ્રાક્ષના વેલા પુષ્કળ છે. લેટીન શબ્દ Monasterium ઉપરથી મેરે નામ થયેલું છે એમ માન્યતા છે. અહીં અસલ પાદરીઓને મેટો મઠ હતો અને તે પરથી નામ પડેલ હશે એમ કલ્પના છે. અહીં હટેલ ત્રણ માઈલ સુધી સરોવરના કિનારા ઉપર છે અને જરૂરીઆતની બધી ચીજો અહીં મળી શકે છે. અહીં alkaline વાળા સુંદર ઝરાઓ છે અને તેનું પાણી મેટા બાટલાઓમાં ભરીને પરદેશ ચઢે છે. કહે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com