________________
મેરે : શીલનને કીલોઃ ર૧
આજે સવારે ઉઠી નિત્ય કર્મથી પરવારી નાતે લઈ શીલેનને કીલ્લો જોવા ગયા. પ્રથમ ખ્યાલ નહિ કે આ તે જે શલોન Chillonને કવિ બાયરને સુપ્રસિદ્ધ કરેલ છે તેજ છે. હું અંગ્રેજી પાંચમી ચોપડીમાં Prisoner of Chillon ની કવિતા શીખ્યું હતું તેને સ્મરણ પટપર તાજી કરવાનો સમય આવ્યો. સ્કોટલાંડમાં, છઠ્ઠી પડીમાં ભણેલ Lady of the Lake યાદ કરી, લેક માનમાં તેનાં સંસ્મરણો જાગ્યાં, તે અહીં પાંચમી ચોપડીનાં સ્મરણે તાજા થયાં. તેની સાથે અભ્યાસકાળનાં અનેક સ્મરણે થયાં.
Eternal Spirit of the Chainless Mind. Brightest in dungeons, Liberty, thou art,
અને My hair is grey, but not with years,
Nor grew it white,
In single night &c. આ સર્વ યાદ આવ્યું. નિર્દોષ વયના આનંદી દિવસો ! તે દિ નો દિકરા તા: ગયા દિવસે તે ફરીવાર આવેજ નહિ ! ઉનવાળા માસ્તર તે વખતે તેની કિંમત અંકાવતા હતા; પણ કયા વિધાર્થીને તે દિવસોમાં તેની ખરી કિંમત આવે છે ?
બાયરનના કવિત્વને જાગ્રત કરે એવી જ આ ભૂમિ છે. આ કેદખાનાને પ્રસંગ તે આકરે છે પણ લેક લેમનને કાઠે આવેલ એ કિલ્લાને જોઈને બાયરને એને અમર કર્યો ! એના કેદી બેનીવાઈ Borivardને અમર કર્યો અને જે સ્વીટઝરલાઓ શેલી શેર અને બીજા અનેક મહા પુરૂષોને કુદરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com