________________
શક્તિ પણ જેનારા અને આખો દિવસ પણે
૨૨ યુરોપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ સાથે રમવાને વેગ કરી આપે તેણે બાયરનને પણ ઉચ્ચ સ્થાન અપાવ્યું.
ગ્રામમાં બેસી કિલ્લા તરફ ગયા. કિલે ઘણે જૂને છે. એક ગાઇડ જે સ્ત્રી હતી તેણે આખો કિલ્લો બતાવ્યો. અમારી સાથે ૩૦-૪૦ જેનારા હતા એટલે એ સ્ત્રી ગાઈડની કવિત્વ શક્તિ પણ ઉછળી અને એણે “સેનેટ’ ગાઈ મારાં સ્મરણ જાગૃત કર્યા. પછી તે કવિતાનું પુસ્તક ખરીધું, વાંચ્યું અને બાળવયનાં મીઠાં પ્રસંગે સંભારી ખૂબ આનંદ અનુભવ્યું.
આ કિલ્લામાં સેવાય (Savoy) રાજાઓ અને ડયુકે રહેતા હતા અને Burmese જાતિ પર ઘણું વૈર રાખતા હતા. બેનીવાર્ડ અને તેના ભાઈઓએ ધર્મયુદ્ધ કર્યું અને ધર્મની ખાતર કેદ પડ્યા. એ ભાઇઓ મરી ગયા અને બેનીવાર્ડ ઘણું વર્ષ કેદમાં રહ્યા. ત્યાં એણે જે વિચારો કર્યા તે બાયરને ગાઈ દેખાડયા છે. કવિતા અદ્ભુત છે અને અહીં એ સ્થળ જોયા પછી તે સાનંદાશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી છે.
કિલ્લામાં ૪ર ઓરડાઓ છે. સેય રાજાઓના વખતનાં કપાટ, હથિયાર, રાંધવાનાં ઠામે અને એવી એવી અનેક સ્મારક ચીજો જાળવી રાખેલ છે અને દરેક વિભાગને એ વખતમાં છે ઉપયોગ થતો હતો તે બતાવવામાં આવે છે અને તેને ઇતિહાસ પણ કહેવામાં આવે છે. બહાદુર પ્રજાને બહાદુર રાખવા દરેક રાજ્યમાં આવાં અતિહાસિક સંગ્રહને તથા ઘટનાને મુખ્ય સ્થાન આપવામાં આવે છે અને જર્જરિત સ્થાનેને ગમે તે ભોગે સુરક્ષિત કરવામાં આવે છે. લેક લેખનમાં કેદીને તે પાણુને અવાજ જ આવે, કઈકને એ કિલ્લામાં ડર મારવામાં આવ્યા છે. વચ્ચે Gothic ઈલનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com