________________
ઈન્ટરલોકન યુટર શૂનન
૨૨૭ બળીને ખર્ચ પડતા નથી; માત્ર એક્વાર ગોઠવણ કરી એટલે કામ ચાલ્યા કરે છે; પાણીના વહેતા ઝરા એનું સાચાકામ ચલાવ્યા કરે છે.
બે મેટા સરેવરની વચ્ચે આવેલું આ ઈટલાકન નામનું શહેર ઘણું શોભાયમાન છે. એમાં ઠામ ઠામ હોટેલ છે અને દુકાને છે. અહીંથી ઘણી જગ્યાએ જવાય છે. અમે તે મુદ્દાની જગ્યા માટે જ આવ્યા હતા એટલે તે જોવા ગયા.
સેમવારે સવારે ઉઠયા. હવા સારી લાગી. બેરેમિટર રીતસર સારી હવા (ફરવધર)નું થઈ ગયું એટલે જવાની તૈયારી કરી.
આજે જે જગ્યા જોઈ તે સમજવા માટે નકશે જેવો. ઈન્ટરલોકન Interlaken ૫૮૦ metre મિટર ઊંચાઈ લટરબનન Lauterbrunnen ૭૧૧ , શેડેગ Sheidegg ૨૦૬૪ .
ગફાઉ Jungfrau ૪૧૬૬ , ગ્રીન્ડલવાલ્ડ Grindelwald ૧૦૩૮
ઈન્ટરલોકનની સપાટી ૧૮૬૬ ફીટ છે. ત્યાંથી ઉચ્ચ સ્ટેશનેથી ગાડીમાં બેસવાનું. ત્યાંથી એક બાજુ ગ્રીડલવા ૩૪૦૨' છે (’ આ નિશાની ફીટની છે) અને બીજી બાજુ લુટરબુટન ૨૬૧૫” છે. એક બાજુ જવાનું અને બીજે રસ્તેથી પાછા આવવાનું. જેકશન સ્ટેશન શેડેગનું છે જેની ઉંચાઈ ૬૭૭૦” છે. ઉપર
ગફાઉનું આસનું શિખર છે તેની ઉંચાઈ ૧૧૩૪૦ છે. બનતા સુધી એનું સ્કેચ ડ્રોઈંગ આપવામાં આવશે.
આ સમજવા માટે નકશાની જરૂર છે. સામાન્ય ખ્યાલ ડ્રોઈગ પરથી આવશે. મીટર એટલે કલા છે. ત્રણ ફીટ અને ત્રણ ઇંચ ઉપર. નક્શામાં મીટર લખ્યા હોય ત્યાં ત્રણગણા કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com