________________
રર૬
યુરોપનાં સંસ્મરણે
વીટઝરલાંડ
સુઈ ગયા. આવતી કાલે હવા કેવી રહેશે તે સમજાતું નહતું પણ બેરોમિટર સામાન્ય સારી હવા તરફ આવતું જતું હતું એટલે આશા સારી હતી. અહીં જણાવવું જોઈએ કે યુરોપમાં દરેક હોટેલમાં અને સારાં ઘરમાં થરમિટર અને બે મિટર હેય છે. એરોમિટરથી હવાનું દબાણ જણાય છે એટલે ચોવીસ કલાક આગમચથી વરસાદ વાદળાં કે તોફાનની કાચી આગાહી થાય છે. છાપામાં વધારે આધારભૂત સરકારી આગાહી પણ બહાર પડયા કરે છે.
આખા સ્વીટઝરલાંડની વસ્તી ૩૫ થી ૪૦ લાખની ગણાય છે. એ નાનકડી પ્રજાએ આખા સ્વીટઝરલાંડને વીજળીથી ઘેરી લીધું છે, સૃષ્ટિ સેંદર્ય જાળવી રાખ્યું છે અને હોટેલ વિગેરેની એવી સગવડ કરી છે કે મુસાફરો પાસેથી રેલવેની ફી, પુસ્તક, નકશા, હટેલની ફી અને માલનાં વેચાણ વિગેરે દ્વારા કરડે રૂપીઆ મેળવે છે અને તેને તે પિતાની પુંછ ગણે છે. મુસાફરોને રીઝવી લાખ કરોડ રૂપિયા કળથી લઈ શકાય છે એ સૂત્ર આપણું પાલીતાણાના દિવાન સમજ્યા હોત તો જન કોમને શાંતિ થાત અને રાજાનું ઘર ભરી શકાત. આપણે લોકો પરદેશ ફરે તે ઘણું નવું સમજે અને અનેક નવાં દૃષ્ટિબિન્દુ તેમના સમજવામાં આવે.
અહીં કેટલાંક લાકડાનાં ઘરે જોયાં. આ પ્રદેશમાં લાકડાની છત ઘણું એટલે બહુ લેકે માત્ર લાકડાનાંજ સુંદર ઘર કરે છે અને બધી ઋતુમાં તે બહુ સારું કામ આપે છે. રેલવેની કળા અને ઘડિયાળની કળા તે સ્વીસ લોકોના બાપની જ છે અને તેમાં
ગફાઉની રેલવે કરીને તે તેમણે અવધિ કરી છે. નાનામાં નાના ગામમાં વીજળી હોય છે અને ઝરા એટલા છે કે એને વીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com