________________
મેરે રોરલ નાયી
૧૯ ગલીઓથી rack & Perion રેલવે આવે છે. એના ઈજીનને અગાડી પઈડાં નથી હોતાં. વચ્ચેના દાંતાવાળા પાટાને ડાબ, એ ઈછન ઉપર ચઢે. ચઢતી વખતે એ પછવાડે રહે છે અને ઉતરતા અગાડી રહે છે. બ્રેક કરતું એ ચાલે છે. જીનેવમાં સેલીવ પર્વતે ગયા ત્યાં તે વીજળીથી ચાલતું હતું અહીં સ્ટીમથી ચાલે છે. એ ગાડીમાં બેસી આગળ વધ્યા. કેસનું સ્ટેશન ૩૪૫૮ ફીટ ઉંચાઇએ, જામન ૫૭૧૫ ફીટે અને છેલ્લે રેચેરડી નાયી Rochers de Naye ૬૪૭૩ ફીટે છે. ટ્રેઇન જેમ જેમ ચઢતી ગઈ તેમ તેમ આખે દેખાવ નજરે પડતા ગયા. કેટલીક જગ્યાએ ઓગળેલ બરફનાં અવશેષો દેખાયાં. આજે તે દિવસ ઉઘાડવાળે હતે એટલે વાંધો નહ. અવાજ કરતી ગાડી સેંકડો ઉતારૂઓને ઘસડી લઈ જાય અને અંદર બેઠા બેઠા આપણે દેખાવે જોયા કરીએ અથવા પ્રવાસનું સાહિત્ય વાંચી લઈએ. એમ કરતાં છેવટે
ચેરડી નાચી પહોંચ્યા. એ ઘણું ઉંચું છે. બપોરે ૩-૨૦ ત્યાં પહોંચ્યા. આશરે બસે વાર જેટલું ચાલીને ઉપરને પUટે (શિખરે) ગયા. ત્યાંથી દૂરનાં આસનાં બીજાં પિઈટે જોયાં. ત્યાં દુરબીન મજાનું હતું તેનાથી ઘણું ઉચાં પાઈ જોયાં. મેંબ્લાં વિગેરે અનેક પિઈ જોયાં. બીજી બાજુએ આખું સરેવર-લેક લેમન દેખાય છે અને મેગે શહેર નાનું ગામડું-રમકડા જેવું દેખાય છે તે જોયું.
શિયર એટલે બરફથી આચ્છાદિત પર્વતનું શિખર. એ ઓગળે ત્યારે એમાંથી નદીએ નીકળે. એવાં ઘણાં ગ્લેશીઅરે - દૂરથી જોયા, દુરબીનથી જોયાં અને આગળ ત્યાં જવું છે તેની એાળખાણ કરી લીધી.
ચારે તરફ લીલોતરી, પહાડ, પાણી, જમીન અને આખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com