________________
જીનેવ
પ્રવાસની સગવડ ૨૫ maila (Geneva).
કુકને માણસ સ્ટેશને આવ્યા હતા. અહીં પાછી સ્વીટઝરલાંડની કસ્ટમ્સ (જકાત) આવી. બધા ઉતારૂઓને સામાન જેવાને તેને હક્ક છે. કેટલીકવાર મોઢું જોઇને પણ સામાન વગર જોયે પાસ કરી આપે. હીંદવાસીને કદિ સામાન ઉપાડવાનું કહેતા નથી, બાકી તે એ ખાતાના માણસની મીઠી મહેરબાની ઉપર આધાર રહે છે. સામાનપર ચાકનાં નિશાને કરાવ્યાં. ગાડીઓ-મેટરે તૈયાર હતી. સામાનને કબજે કુકના માણસે લીધે અને અમે ગાડીમાં બેઠા. મુસાફરીમાં સામાન ઘણે એ રાખે અનુકૂળ પડે છે. એક વધારાને સુટ, ચાર પાંચ ખમીસ, દશેક કલર અને ટાઈ અને હજામત તથા દાતણને સામાન અને બે ઓવરકોટ અને પાઈજામા સુટ બે હેય એટલે એક નાની સુટ કેસ અને વાંચવાની ચોપડીઓ વિગેરે પરચુરણ ચીજે માટે એક નાની હેન્ડબેગ બસ થઈ પડે છે. આવી મુસાફરીમાં ટુવાલ, બેડીંગ, ખાવાનું કે ફુટના કરંડીયા કાંઈ પણ સાથે લેવું પડતું નથી. સર્વ ચીજે જ્યારે જોઈએ ત્યારે મળે છે અને ખપ પૂરો થાય ત્યારે લઈ જાય છે. જીનેવના સ્ટેશનનું નામ ગાર પડી કેરનેવીન ( Gare de Cornavin) છે અને તેને સાચો સ્થાનીક ઊચ્ચાર જીનેવ છે. Geneve અથવા Geneva લખાય છે. ભૂમધ્ય સમુદ્રમાં જીનોઆ (Genya) બંદર છે તે તદ્દન જૂદું છે અને તે Dલીમાં આવ્યું છે. તેને આની સાથે સેળભેળ કરવું નહિ.
પાંચ મીનિટમાં હોટેલ ડ એંગ્લીટર (Hotel DP Angletenre)માં આવ્યા. એ હોટેલમાં અંગ્રેજી ભાષા જાણનારા અને બેલનારા ઘણું હોય છે. એ હેટલ સુપ્રસિદ્ધ લેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com