________________
૧૯૦
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
તા ન્યાયમૂર્ત્તિજ લાગે. ખાર્ડના રૂમમાં ઘણું ખરૂં હીન્દની અપીલે લેવાય છે. બારની સામે-કઠેરાની સામે મારીસ્ટર ઊભા રહી ખેલે છે, તેને ચાપડી વિગેરે મૂકવા નાનું ટેબલ તેની સામે હાય છે. સાંભળવાની મજા બહુ આવે છે. બન્ને પક્ષના સાલિસિટરને એસવા બાંકડા ડ્રાય છે. બાકીના શ્રાતા માટે વિષ્ણુભની બહાર બાંકડા હૈાય છે.
ખાસ્ટિંગ વીગ ( ખાલની ઝુલતી ખેચલા જેવી ટાપી ) પહેરે છે એટલે ઘણા ગંભીર દેખાય છે. સેન્ટ્રલ હાલ બહુ માતા લાગે છે. ખેર્ડ રૂમ નાના છે. બારિસ્ટરેશને માટે જૂદો રૂમ હેાય છે. જો આવીને બેસી જાય પછી બારિસ્ટરેશને ખેલાવે છે. તેઓ બહારથી આવે છે. રજીસ્ટ્રારની એપીસ નીચે છે.
જે સેલિસિટરો પ્રીવી કાઉન્સીલનુંજ કામ કરનારા હોય છે તેમની એક્િસા ઘણી નાની હોય છે. ફક્ત એક બે ટાઇપીસ્ટ અને એ ત્રણ કારકુનથી ચલાવે છે. બાકી સ્થાનિક કામ કરનાર સોલિસિટરાની ઓફિસે ઘણી મેટી હાય છે અને ત્યાં ધમાલ પણ જબરી હોય છે.
સેવન એસ.
ડા. થામસને ઘેર જમવાનું મને નિમંત્રણ હતું, તે · સેવન એકસ ' નામના સ્ટેશનથી છ મિનિટને રસ્તે રહે છે. એ સ્ટેશન લંડનથી લગભગ ૨૬ માઇલ દૂર છે. ચેરીંગક્રાસ સ્ટેશનેથી જવાય છે. ક્રાસ્ટ ટ્રેન ચાલીશ મિનિટમાં લઈ જાય છે. જમવા બેસવામાં ગૃહસ્વામિની hostess ને મુખ્ય સ્થાન હોય છે. તેની સામે host ગૃહસ્વામી બેસે છે. વચ્ચેની બાજુમાં મેમાનને એસાડે છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com