________________
પેરિસ
ફ્રીએટારીયમ
૨૦૧
કથા અને સ્મરણસ્તંભ હાય છે. ઉપર નાની રીમા અને અંદર દાટવાની જગ્યા હેાય છે. છેવટે ખાળવાની જગ્યા (મશાન) આવે છે. બધા નીચે મુખે ટાપી ઉતારી ઊભા રહે છે. મટર માંથી કાપીન ચાર જણા ઉતારી અંદર લઇ જાય છે. એ સર્વ બાબતાની ફ્રી પ્રથમથીજ આપેલ હાય છે, અંદર લઇ જઇ કાશીન ઉઘાડી મરનારના ધરના ચાર માણસને અંદર લાવે છે અને શબને એળખાવી રજા મેળવે છે. પછી એક ભઠ્ઠી પર તેને મૂકે છે. ૪૫ મીનિટમાં તદ્દન રાખ થઇ જાય છે. ગેસથી શબને કાીન સાથે બાળી નાંખે છે,
દરમ્યાન સ` સંબંધીએ બહાર બેસે છે. તેમની નજરે ગેસ દેખાય નહિં કે ગધ આવે નહિ.બહાર બાંકડા સ્કૂલની જેમ ગાઠવેલા હાય છે. ગંભીર શાંતિથી નીચે મુખે સર્વ બહાર એસે છે. પાણા કલાકે અંદર બે સગાને ખેલાવી અવશેષ હડ્ડી આપે છે. સામે યાદગીરીના ગોખમાં તે મૂકે છે અને ત્યાં એક વર્ષ રાખે છે. વધારે વખત રાખવા માટે અથવા સ્મારકની પતરી મૂકવા માટે પી લે છે. ગાખની લંબાઈ પહેાળાઈ એક એક પ્રીટની હાય છે. બાળવા માટે લઇ જવાથી માંડી ડે સુધીના ખર્ચ લગભગ ૩૦૦૦ ફ્રાંક થાય છે. આ ક્રિયાની ગંભીરતાના પાર નથી. સર્વ હિંદુસ્થાની વતનીઓ આવે પ્રસ ંગે બનતા સુધી જરૂર આવે છે અને પરદેશમાં કેટલા ભ્રાતૃભાવ રહે છે તે બતાવે છે. શાકના દેખાવ ગંભીરતાથી ભરપૂર હોય છે. રડવા કુટવાની તે વાત જ નહિ. આ ફૈખાવ આખી જીંદગીમાં ન ભૂલાય તેવે છે.
સાધારણુ રીતે મરણુ થયા પછી શખતે ૪૮ કલાક ધરમાં રાખે છે. રજા મળે અને વાશ આવે ત્યારે અગ્નિસત્કાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com