________________
લંડન
ગિવિ કાઉન્સીલ
૧૯.
એ નકદાર મકાન ફાલગર સ્કવેર પાસે આવેલું છે. હાલમાં લીબરલ પક્ષના બે મહાન નેતાઓ લઈડર્જ અને લોર્ડ એક્સફર્ડ (એસ્કવીથ) વચ્ચે જે મેટી ઝુંબેશ ચાલી રહી છે તેમાં લીબરની આ મેટામાં મેટી કલબ તદન તટસ્થ રહી છે. અહીં એમ મનાય છે કે લેઈડ જ્યોર્જમાં જેવું dynamic force (પ્રેરકશક્તિ) છે, ધમાલ કરવાની આવડત છે તેવી અન્યત્ર અલભ્ય છે. આ કલબનું આખું મકાન જોવા જેવું છે. કોઈ મેંબર સાથે પરિચય હેય તેજ ત્યાં જવાનું બને છે અને સમજવાનું ફાવે છે. કલબનું મકાન અને વ્યવસ્થા બહુ સારાં અને સમજવા ગ્ય છે. પ્રિવિ કાઉન્સીલ.
જુડિશિયલ કમિટી. હિંદુસ્થાન, ઓસ્ટ્રેલીઆ, કેનેડા, અને બીજાં સંસ્થાને અને ડમીનીઅન્સ એ સર્વની છેવટની દિવાની તેમજ ફોજદારી અદાલત આ છે. એમાં હાઉસ ઓફ લેસના-અમીરસભાના જે મેંબરે જુડિશિયલ કમિટીમાં નિમાય તે બેસે છે. ઈંગ્લાંડ તથા સ્કેટલાંડની અપીલ હાઉસ ઓફ લોસ સાંભળે છે તેમાં પણ આ જુડિશિયલ કમિટીના મેંબરે જ બેસે છે. તેઓ રાજાની Conscience ન્યાયવૃત્તિના જળવનારા ગણાય છે અને તેઓને હુકમ રાજાને ભલામણરૂપે હોય છે અને તે રાજાએ કરેલ કાર્ય ગણાય છે. આ જુડિશિયલ કમિટીનું સ્થાન હાઈટ હાલની સામે છે. ત્યાં એક સેંટ્રલ હેલ છે અને એક બેડ રૂમ છે. તેમાં બે કમિટીઓ બેસે છે. સેંટલ હેલ ઘણે વિશાળ છે. અંદરના ભાગમાં ત્રણથી સાત અમીર બેસે છે. તે દરેક વૃદ્ધ હોય છે. સાઠ વર્ષથી ઓછી વયને કોઈ મ્યુ. કમિટીમાં આવતા નથી. લોર્ડ હેલ્વેન કે લોર્ડ ફીલીમેર કે લોર્ડ ડારલીંગને જોયા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com