________________
વડન
પેરિસન રસ્ત
૧૯૦
આપણે ઈંગ્લાંડમાં સર્વથી વધારે કરી શકીએ છીએ. બીજી જગ્યાએ જોવા સમજવા લાયક હય, પશુ આપણે તે પારકા ઉપર આધાર રાખવા પડે છે અને આપણે પૂરતા અભ્યાસ કરી શકતા નથી એમ ભાષાના અજાણપણાથી આપણને લાગ્યા વગર રહેતું નથી. આથી મુસાફરીના સારે। વિભાગ લંડન અને ઈંગ્લાંડને આપવામાં મુસાક્રીના જ્ઞાન મેળવવાના ઉદ્દેશ પાર પડે છે એમ મારૂં માનવું છે. મારા કેટલાક મિત્રા પેરિસ રહેવાનું વધારે પસંદ કરે છે. તેમનું ગમે તે દૃષ્ટિબિન્દુ હાય, મને લંડનના વસવાટ વધારે ઉપયોગી સદર કારણે લાગ્યું છે. પેરિસને રસ્તે.
લંડન ગયા ત્યારે કેલે–ડેાવર ( Calals-Dover ) તે માર્ગે ગયા હતા. એ રસ્તે પેસથી ડાવર ૧૮૫ માઇલ થાય છે. લંડન જવાને એ ટુંકામાં ટું અને મેધામાં મેધા રસ્તા છે. એમાં ૨૧ માલની ચેનલ એળંગવી પડે છે. મેં લંડન તા. ૧૭-૭-૨૬ ને રાજ છેડયું લંડનથી પાછા કરતાં હું ખુલ—ફાસ્ટન ( Boulogne—folkestone ) તે રસ્તે ગયા. બુલેથી પેરિસ ૧૫૮ માઇલ થાય છે પણ ચેનલમાં વધારે વખત લાગે છે.
આ રસ્તે પણ સારે છે. કેલેડેવરને માર્ગે ચેનલ એળ ગતાં ૪૫ મીનિટ થાય છે, આ રસ્તે ૭૦ મીનિટ થાય છે. મને સ્ટીમર વધારે સારી મળી હતી. લંડનના વીકટારીઆ સ્ટેશનથી ઉપડેલી ગાડી ફાસટન ઊભી રહે છે અને સ્ટીમરમાંથી ઉતરી ખુલે આવીએ. ત્યાંથી ઉપડેલી ગાડી પેરિસ ઊભી રહે છે. આ રસ્તે પારસ આવતાં ખરાબર ૭ કલાક થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com