________________
૧૯૮
યુરેપનાં સંસ્મરણે
મન્સ
પેરિસ (છે. ૮૭ થી ચાલુ).
પેરિસમાં અગાઉ કેટલુંક જોયું હતું. આ વખતે કેટલુંક નવું જોયું તે લખી નાખું છું.
વરસાઇલ. Versailles. એ પેરિસથી દક્ષિણે લગભગ ૧૧ માઈલ દૂર છે. ત્યાં મોટે રાજમહેલ છે, જે અનેક એરડાવાળો છે અને ચિત્રકામથી ભરપૂર છે. અહીંની ખાસ વિશિષ્ટતા તો ફુવારા અને બાગની છે. ઉહાળામાં દર માસના ત્રીજા રવિવારે ફુવારા ઉડે છે અને બીજા દિવસોએ ઉડવાના હોય તેની જાહેરાત થાય છે. એ ફુવારાના રંગબેરંગી દેખાવો તદ્દન અવનવા છે. ફુવારાને એવી સુંદર રીતે ઉડાડવામાં આવે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ. એનાં ચિત્રો જરૂર જોવા લાયક છે. કળાવાન પુરૂષે શું શું કરી શકે તેને આ જીવત પુરાવો છે. એ ફુવારા જૂના છે અને જરૂર જેવા લાયક છે. ફુવારા મેટી સંખ્યામાં છે. લગભગ ૧૦૦ જેટલા હશે. દરેકની વિશિષ્ટતા અને વિચિત્રતા અને પ્રકારની જ હોય છે. બાગ પણ ઘણે સુઘટ હેઈ એનાં પ્રત્યેક ઝાડ અને ગંદરીની રચના આકર્ષક અને આનંદપ્રદ છે. એ જોતાં તૃપ્તિ થાય નહિ. ત્યાં હજારે સ્ત્રીપુરુષે ફરતાં હોય છે અને મનને ગમે તે આનંદ કરતાં હોય છે. એની સુઘટ પેજના, બાજુની સુંદર નદી, પડખે સુંદર સરોવર અને એક બાજુ ખાસ વિશિષ્ટ રંગીન ફુવારા અને વચ્ચે વચ્ચે લીલોતરી જોતાં અનુપમ આનંદ આવે તેવી આ ઘટના છે. ફુવારાની એજના કરતાં કેટલું પાણી વપરાશે તેને ખ્યાલ નહિ જ આવ્યું હોય, પણ એ પાણી પણ ગણતરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com