________________
સાવરે
લોક લેખમાં
પૂરતા દમામ સાથે હેય છે. અહીં કહેવામાં આવ્યું કે રવીટઝરલાંડમાં આથી પણ વધારે સારાં સરોવરો છે એટલે તે જેવા જવાનું છે તે વાતનું સ્મરણ થયું. એ સરેવરમાં વચ્ચે વચ્ચે સ્ટેશને આવે છે ત્યાંથી પેસેંજરે ચઢે ઉતરે છે; એવાં છે સ્ટે. શને આવ્યાં. હવા ખાવા આવનારને હટેલની પૂરતી સગવડ હોય છે. મારે તે ગમે ત્યારે લંડન (અપીલ માટે) દોડવાનું હતું એટલે બેટી થઈ શકવાને સવાલ જ નહોતે.
સરોવરની બાજુમાં દૂર રસ્તો દેખાય છે તે પર ગાડી તથા મેટર ચાલે છે. તે ઉપર પર્વતની ગાડી અને ટેકરીમાં રેલવે ચાલે છે. કોઈને એમ ફરીને આનંદ મેળવવો હોય તે તે રીતે મેળવે છે. સ્ટીમર પર ચઢવા ઉતરવાને નિયમ એવો છે કે પ્રથમ ઉતરનારા ઉતરી રહે, પછી જ નીચેથી ચઢાય. એ જ પ્રમાણે બસ અને ટ્રામમાં પણ નિયમ હોય છે. બેટી ધમાધમ અહીં કોઈ જગ્યાએ છે જ નહિ. સ્ટીમરમાં લગભગ અગીઆર માઈલ ફર્યા અને કુદરતનું અવલોકન કર્યું. બેચ (Balloch) કરીને સ્ટેશન આવે છે ત્યાંથી રેલવેમાં બેઠા તે વખતે લગભગ સાંજના છ વાગ્યા હતા.
ટ્રેનમાં બેસી ગ્લાસ Glasgow આવ્યા. ગ્લાસમાં દશ લાખની વસ્તી છે. સ્કોટલાંડનું પાટનગર તે એડીબરો છે, પણ વ્યાપારનું સ્થાન લાગે છે. અહીં વહાણ બાંધવાને માટે ધંધે છે. તેના શીપયાર્ડ ટ્રેનમાં બેઠા બેઠા જોયા. લેકે અનેક પ્રકારે આનંદ મેળવતા હોય એમ ઊંચા હીંચકા અને રમતગમતનાં સાધનો પરથી જણાયું.
ગ્લાસગમાં એક સ્ટેશનથી બીજે સ્ટેશને જતાં દશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com