________________
સરાવરી
લાક
એચરે
૧૮૩
લેડી એક્ ધિ લેકનાં સંસ્મરણો તાજા કર્યેા. પછી સ્ટીમરમાંથી ઉતર્યાં. ત્યાં ચાર ઘેાડાની ગાડીઓ તૈયાર હતી. ધાડા ધણુા મજબૂત હતા. ગાડી એક માળવાળી હાય છે અને જમીનથી ખાર પીંટ ઊંચે બેસવાનુ હાય છે. ઉપર વીશ માજીસ એસી શકે અને ચારે તરફ્ જોતા જાય. ગાડી ઉપર ચઢવાને દાદર ડાય છે. ઢાંકનાર લીવરી ” પહેરીને બેસે છે.
45
લેાક એચરે Loch Achray ની બાજુમાં થઇને ગાડી ચાલી જાય છે. એક બાજુ સરેાવર, વચ્ચે સડક અને બીજી બાજુ ટેકરી આવી રહેલાં છે. સરાવરની સામે પણ ટેકરી છે. આ અદ્ભુત સૃષ્ટિસૌંદર્યની વચ્ચે થઇને ગાડીએ ચાલી. રસ્તા એવા સારા કે ધૂળનુ નામજ નહિ મળે.
કવિ લખે છે કે—
At the head of Loch Achray commences that unrivalled mingling of purple crag, silvery-grey birch, oak coppice and green herbage, known as the Trossachs,—
So wondrous wild the whole might seem, The Scenery of a fairy dream.
આમાં જરા પણ અતિશયાતિ નથી. સ્વપ્નસૃષ્ટિમાં વિદ્યુ રતા હાઇએ તેવા આ દેખાવ છે. ઉપર નિરભ્ર શાન્ત આકાશ, મંદ મંદ શીતલ વાયુ લહરીએ અને ચાતરની નીરવ શાંતિ અહુ હૃદયંગમ થાય તેવાં છે અને અન તતા અને ભવ્યતાનું ભાન કરાવે છે.
સૃષ્ટિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com