________________
સરાવરા
ધ્રૂસાક્સ
૧૮૧
ચાલ્યા. આજે આકાશ ઘેરાયલું હતું પણ વરસાદ નહતો. માટી ગાડીએ પાંચ હતી. તેમાં લગભગ ૭૫ મુસાફરી કરશે. ઘણા અમેરિકતા તથા ઇજીપ્શીઅન હતા. ણાને હિંદુસ્તાનની વાતે સાંભળવી અહુ ગમતી હતી અને કાઇ સાંભળનાર હાય તે કેવી વાત કરવી તેની મારી તૈયારી હતી. બહુ વાત કરી. સાત માઈલ પર એક માટુ સરોવર આવ્યું. તેનું નામ લેક કંટ્રીન ( Loch Katrine) છે. એનાથી જરા પહેલાં ટ્રાસાકસ હાલ (Trossachs Hotel) આવી. એ જંગલમાં આવી રહેલી હતી. હોટલનું મકાન ધણું વિશાળ છે. ત્યાં રહેવું હાય તે દિવસ સુધી પૂરતી સગવડ સાથે રહી શકાય. એ હાલમાં સર્વે લંચ લીધું. લંચમાં જેતે જે અનુકૂળ હેાય તે તે લે. આપણને શાકભાજી, કળા, રેટી અને માખણ મળે એટલે કેાઇ જગ્યાએ વાંધ આવતા નથી. વળી આપણે મછી કે માંસ ખાધા સિવાય કેમ જીવી શકીએ છીએ એમ સર્વે પૂછે ત્યારે હિંદના કરાડી માણસા તે વગર આખી જીદંગી રહી શકે છે તે, તેમના ખારાક, તેમની સાદાઇ અને તેમની ધર્મ ભાવનાની વાત કરીએ ત્યારે સર્વેન અહુ સાનદાર્ય થાય છે. ટ્રોસેસ હૉટેલમાં ખાણ લીધું. ખાવાની અને ચાને ટાઇમ તે મુસાકરીમાં પણ એ લાકો બગડવા દેજ નહિ અને ખાવામાં ઉતાવળ કે ધમાલ પણ નહિ.
ટ્રાસેસ હોટેલમાંથી પાછા સારાબેન્ક ગાડીમાં બેઠા. એક માઇલ ગયા ત્યાં લાક કેટ્રીન આવ્યું. Lock શબ્દને અર્થ સરાવર થાય છે. આ આખા વિભાગ સર વોલ્ટર સ્કોટના સુપ્રસિદ્ધ : કાવ્ય લેડી ઓફ ધી લેક ( Lady of the Lake ) માં વર્ણવેલે પ્રદેશ છે. એને કાંઠે આવી, ગાડીમાંથી ઉતરી સ્ટીમરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com