________________
સરેવરને પ્રદેશ. લેડી એફ ધી લેક્ની ભૂમિકા
રેરીગ ધૂનું ભ્રમણસ્થાન. Scottish Iakes. સ્કેટલડનાં સરેવરે.
એડીબના પ્રન્સેસ સ્ટ્રીટ સ્ટેશનેથી સવારે ૮-૨૫ ગાડી ઉપડી. આખી કુકની પાર્ટી સાથે હતી. આજની ફી પા. ૧–૧૩ શી. ૮. પે. હતી. નીચેનું વર્ણન વાંચ્યા પછી એ રકમ વ્યાજબી હતી એમ લાગશે. એમાં રેલવેની ટીકિટ, મેટરનું ભાડું, ગાડીનું ભાડું, સ્ટીમરનું ભાડું તથા હટેલનાં લંચના બીલને સમાવેશ થાય છે.
દેઢ કલાકે સ્ટરલીંગ Stirling | સ્ટેશન આવ્યું. એ સ્ટરલીંગ શહેર અને તેને કિલ્લો લડાઈના અભુત બનાવોથી ભરપૂર છે. કિલ્લો ઘણે ભેટે છે. તેની સામે બીજી બાજુએ સ્ટરલીંગ સ્ટેશન આવ્યું છે તે સ્કોટલંડની ચાવી ગણાય છે અને તે પણું ઘણું વિશાળ છે. અહીં આજની સહેલગાહને પ્રથમ તબક્કો પૂરો થયો. એક વિગ્રહસ્મારકસ્તંભ (Warrick Memorial) ૧૫૦ ફીટ ઊંચો છે, ઘણે પુરાણું છે. સ્ટરલીંગ સ્ટેશને ઉતર્યા
એટલે સ્ટેશનની સામે મોટી સારાબેન્ક-ઉઘાડી મેટર ગાડીઓ ઊભી હતી. ત્યાંથી અમે સાકસ (Trossachs) ના મુલકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com