________________
સુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
આવે ઠેકાણે આપણી પછાત સ્થિતિની યાદ ધણા ખેદ કરાવે છે. વિજ્ઞાનમાં શાષખાળતે માટે આપણે ત્યાં હજુ સ્થાન નથી. અચવાની તૈયારી માટા પાયા ઉપર હોય તે લડાઇને અટકાવનાર અદ્ભુત યંત્ર છે એ વાત આપણે સમજ્યા નથી. અહીં તે વિજ્ઞાન-સ્થૂળવાદ ઉપર આખા કારભાર ચાલે છે. પ્રાપ્યતા ત્યાગ એજ સાચા સયમ છે, અપ્રાપ્યને ત્યાગ એ અશક્તિમાનને ત્યાગ છે અને તે માત્ર જડતા લાવે છે.
વાયુયાનના આ અસાધારણ માટા જલસામાં અમને જે સર્વથી વધારે આકર્ષક તત્ત્વ દેખાયું તે આ પાશ્ચાત્ય પ્રજાની ચીવટ હતી. વાયુયાનમાં અનેકનો ભાગ થયો, હવાપર અંકુશ આવતાં અનેક પ્રજાજના મરણ પામ્યા, છતાં એ પ્રજા એથી હતાશ ન થઈ ગઈ; એમણે આગળ પ્રગતિ ચાલુ રાખી અને હજુ એમાં દીનપ્રતિદીન ઘણા વધારા કરતાંજ જાય છે. આનંદમાં મગ્ન રહેનાર અને આનંદના પ્રસંગે। ન ચૂકનાર એ પ્રજાના સંયમ અને નિયંત્રણુ અસાધારણુ જોવામાં આવ્યા અને તે ઉપરાંત આનંદના પ્રસંગ આવે ત્યારે ખીનજરૂરી ગંભીરતાને સરલ ત્યાગ જોવામાં આવ્યા. આખા મંડળમાં ભવ્ય આનંદ અને ઉત્સવની રેલમછેલ ચારે તરફ દેખાતી હતી. એ પ્રજાના કયા ગુણે એને દુનિયાપર સર્વોપરી બનાવે છે તે આવે. પ્રસંગે જોવામાં આવે છે. એ પ્રજાના લાક્ષણિક ગુણો સમજવા-વિચારવા જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com