________________
૧૭૬
યુરેપનાં સંસ્મરણે સ્કેટલાંક ત્યાંથી થોડે દૂર નીચેના ભાગમાં St. Giles Cathedral સેંટ જાઈલ્સ કેવીલ આવે છે. એ દેવળ ઘણું વિશાળ છે, જોકે સેંટલ જેટલું મોટું તે નથી જ. એના વિશાળ રંગમંડપની અંદર હજારે લોકોને પ્રાર્થના માટે બેસવાની જગ્યા છે. સર્વત્ર પ્રાર્થના ખુરશી ઉપર બેસીને કરે છે. લગ્ન પણ અહીં જ થાય છે. વરવાળાને તથા કન્યાવાળાને આવવાના જૂદા જૂદામાર્ગો હેાય છે. દેવળની બાજુમાં ૨૧ નાઈટને-સરદારેને-બેસવાની ઊંચી જગ્યા છે. અસલ રાજા ગાદી પર બેસે ત્યારે નાઇટે બાજુમાં બેસતા. એ નાઈટાને બેસવાની જગ્યા ઘણી સુંદર છે. તેમના છોકરાઓ જે જગ્યાએ નીચે બેસે છે તે જગ્યા પણ જોઈ. નાને રૂમ ઘણે ભવ્ય દેખાય છે. કેથીડ્રલમાં ભાંત સાથે કાચ ઉપર સ્કેટલાંડના નાના મોટા બનાવે બહુ સારા આકારમાં કર્યા છે. એ કાચ આરપાર હોય છે તેમાં બનાવો દેખાય છે અને આખી શોભામાં ઘણે વધારે કરે છે. આ પ્રાર્થનાસ્થાનની ઊંચાઈ પણ ઘણી છે. John Knox's house. જન નેક્સનું ઘર
જેન નેકસનું રહેવાનું નાનું ઘર જોયું. એણે ઘણાં પુસ્તકો અને કવિતાઓ લખ્યાં છે. સર વેટર પ્લેટ પછી ઢેટલાંડમાં એને બીજો નંબર આવે છે. એના ઘરમાં એ ક્યાં બેસતા, ક્યાં લખત-વિગેરે સ્થળો અને વસ્તુઓ જાળવી રાખ્યાં છે. એની બેસવાની ખુરશી પણ જાળવી રાખી છે. નાનું ઘર મજાનું છે. એક વચ્ચેની એક ભીંત તે સાડાચાર ફીટ જાડી છે. પ્રકીર્ણ સ્થાને.
ત્યાંથી પાર્લામેન્ટ હેલ વાળું સ્થાન જોયું. બાજુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com