________________
એમ્બિરે પ્રકીર્ણ સ્થાને રાજાઓને દાટવાની જગ્યા Abbey જે. જો કે એ બીસ્માર હાલતમાં છે છતાં એને બહુ રસથી બતાવવામાં આવે છે. બાજુમાં રાણીને બાગ (Queen's Garden) છે તે ઘણે ભવ્ય છે, સુંદર છે; એમાં અમુક દિવસે પાંચ હજાર માણસોનું સંમેલન થાય છે ત્યારે સ્કેટલાડના સર્વ આગેવાન ઉમરાવ વર્ગના માણસને બેલાવવામાં આવે છે. એ બગિચાને બહુ સંભાળથી લીલે રાખવામાં આવે છે. સ્કેટલાંડના લોકો પિતાના મેટા માણસને બહુ ભાવથી યાદ રાખે છે. લોર્ડ રેઝરી સ્કેટલાંડના હતા. છેલ્લા પચાસ વર્ષમાં તેના ત્રણ મોટા માણસો થઈ ગયા. સર વેલ્ટર સ્ટેટનું નામ આવે ત્યાં તે તેઓ શિર ઝુકાવે છે. વેસ્ટર સ્કોટ ઉપર લેકે ખરેખર મુગ્ધ થઈ જાય છે.
આ સિવાય વેટરલૂપ્લેસ, પોસ્ટ ઓફિસ વિગેરે રસ્તે મોટાં ભવ્ય મકાને આવે છે.
બરના ખાણ (લંચ) પછી કુકની સહેલગાહ શરૂ થાય છે. National Gallery of Paintings. plochu P lay.
અનેક ચિત્રોથી ભરેલી આ ગેલેરી ઈગ્લાંડની ટેટ ગેલેરી (પૃ. ૧૦૮)ના નમુના ઉપર છે. ચિત્ર સારાં છે. ફુરસદ હોય તે કલાકે તેમાં ગાળી શકાય તેવી એ ગેલેરી છે. પેરિસના લુવ જેવી ગેલેરી તે બીજી જોઈ નહિ, પણ આ પણ સારી છે, પ્રમાણમાં નાની તે ઘણી. એ ગેલેરીમાં કેટલાંક ચિત્રો બહુ સુંદર હતાં. બધાં ચિની નીચે તેની વિગત અને તેના ચિત્રકારનું નામ તે હેયજ. Gray friar's Churchyard. Hold $479114.
આ કબ્રસ્થાનમાં દેશના આગેવાન પુરૂષોને ઘટેલા છે. સર
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com