________________
૧૫૬
ચુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
તેને ખોલતાં શીખવુંજ પડે છે, કેમકે નહિ તે તેની હાંસી થાય છે અને તેને એટલતાં શીખવાની ફરજ પડે છે.
સગવડ’
વાંચવાની સગવડ દરેક રૂમમાં પૂરતી હાય છે. ડાટરી મદ ખરાખર મળે છે. કાલેજમાં કાઈ વિદ્યાર્થીને પરદેશમાં છીએ એમ લાગતું નથી, અસ્પરસ ભાઈચારા ધણા રહે છે, જે અંડર ગ્રેજ્યુએટ ન હોય અને ત્યાં અભ્યાસ કરતા હેાય તેમને જ ખાનગી ધરામાં રહેવા જવું પડે છે. બાકી જેટલી જગ્યા હાય તેટલાનેજ કૉલેજમાં લે છે. આપણા ઘણા વિદ્યાર્થીઓને ત્યાં એક વર્ષ રહે તાપણુ કાલેજમાં જગ્યા મળતી નથી એટલી ત્યાં અભ્યાસ કરનારની ભરતી છે. કોઇ પણ કોલેજમાં દાખલ ન ચાય ત્યાં સુધી તે અંડર ગ્રેજ્યુએટ ગણુાતે નથી. જો મુંબાઇનેા ગ્રેજ્યુએટ ન હોય તે। અહીં તેને મેટ્રીક્યુલેશનની પરીક્ષા આપવી પડે છે જેની તૈયારી કરતાં છ માસ જાય છે.
કાલેજો
>
દરેક કોલેજના મકાન પર તેના Crest નિશાની હોય છે, અને તેજ ખેજને નાના આકારમાં છાતી ઉપર વિધાર્થીઓ પહેરે છે. આવા એજ બજારમાં વેચાતી મળી શકે છે. એજના કેટલાક નમુના મેં લીધા છે તે કાર્ડી જોવા લાયક છે. કેટલીક કાલેજ ૮૦૦ થી હજાર વર્ષની જૂની છે. દરેક કાલેજ કઈ શાલમાં સ્થપાઈ વિગેરેના ઇતિહાસ હાય છે અને ખાસ કરીને તે કાલેજમાંથી ભણી ગએલામાંથી જેઓએ જીવનના જૂદા જૂદા પ્રદેશમાં નામના મેળવી હાય એવા મહાન પુરૂષાની યાદગીર તે બહુ સારી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com