________________
લંડન
ટેઈમ્સમાં એકસકર્ઝન ૧૪૩ તે ઘડપણમાં એ મારે ત્યાગ ન કરત. ત્યાર પછી ત્યાં ઘણું રાજાઓ આવ્યા અને ગયા. ત્યાં આઠમા હેત્રીને ચુંબર, રાજાને દાદર King's Staircase, રાજાને દરબાર હેલ, સુવાને હેલ, જમવાને હલ, વિગેરે ઘણી જગ્યાઓ છે. સર્વ જગ્યા સાથે ઇતિહાસ જોડાયલ છે. હાલ તે ત્યાં રાજાનાં પેઈન્ટીંગે ગોઠવેલાં છે. તે બહુ સારા છે એમાં એલીઝાબેથનાં ચિત્રો ઘણું છે. આવા સર્વ રાજમહાલમાં ચર્ય-મંદિર, નાનું ચેપલા જરૂર સાથે હોય છે જ અને રવિવારે ત્યાં રાજાઓ પ્રાર્થના કરતા એમ કહેવાય છે. આખા મહેલમાં ચિત્રપેઈન્ટીંગે ખાસ જોવા લાયક છે.
એની બાજુમાં મેટા બગિચામાં એક લાયનગેટ' છે તેની અંદર ખાવા પીવાનું રેસ્ટોરાં છે. ઉધાડ હોય ત્યારે લોક અહીં બેસી ચા વિગેરે લે છે. ખાવા પીવાનું તે દરેક સ્થાન સાથે જરૂર હોય છે.
એની બાજુમાં maze ભૂલભૂલામણ છે. એ નાના છોડવાની બનાવેલી છે. એમાં જવાની ફી એક પની છે. અંદર ગયા પછી ફર્યા જ કરીએ, પણ પ લાગે નહિ. અમે બહુ વિચાર કરી વીશ મીનિટ ફર્યા પણ બહાર નીકળી શકીએજ નહિ. ઘણું સાહેબ અને મેડમે સામે મળે, અમને રસ્તા પૂછે, પણ બધા હસ્યા જ કરે. કોઈને બહાર નીકળવાનો રસ્તો જડે જ નહિ. અંતે એક છોકરાએ અમને રસ્તો બતાવ્યું. આ મેઝમાં ફરવાની ઘણું મજા પડે છે. ટેઇમ્સમાં સહેલ-(એસકન).
ત્યાંથી બહાર આવ્યા. હેમ્પનકોર્ટ આવતાં રસ્તે હેમરસ્મીથ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com