________________
લંડન
ઝૂલેાજીકલ ગાર્ડન્સ
૧૪૭
પણ અધખાલાં પણુ રાખી શકાય નહિ. શરદી લાગી જવાના ઉનાળામાં પણ ભય રહે છે અને શિયાળામાં તેા અંદર ગરમી રાખવી જ પડે એટલે ધરમાં ગુંચાયલા લેાકેાને ચાખી હવાનાં સાધને જોઇએ. કુદરતની આ વિરૂદ્ધતાથી એ લોકો ડરી ગયા નથી. શિયાળામાં ઠંડી વધારે હાય, વરસાદ અને બરફ પડતા હાય ત્યારે વધારે કામ કરે છે, કામ કરે એટલે શરીરમાંથી ગરમી નીકળે છે અને જ્યારે જરા ઉધાડ નીકળે ત્યારે ખુલ્લી હવામાં જઈ પ્રકાશના લાભ લે છે. ઠેકાણે ઠેકાણે નાના બગિચા તા હાય જ છે અને આવા મેટા બગિયા પણ ધણા છે. કેન્સીંગ્ટન ગાઢુન્સ, જેમ્સીસ પાર્ક, રીજન્ટ પાર્ક, હાઇડ પાર્ક વિગેરે મોટા અગિચા પણ છે. યુ ગાર્ડન્સ એ જાહેર ખાગ છે, અંદર જવાની ફી છે, ખાટૅનીના અભ્યાસીને તે। એ બહુ ઉપયેગી છે પણ સામાન્ય રીતે પણ એકવાર તે જરૂર જોવા લાયક છે.
અહીંના ગિચાઓમાં ખુરશીઓ ગાઠવેલી હાય છે. તે પર એસવાની જ઼ી હોય છે. કોઇ ઠેકાણે એક પેતી અને કાઇ ઠેકાણે એ પેન્સ હાય છે. હાઇડપાર્ક જેવામાં દશેક હજાર ખુરશી હશે. એન્ડ હાય ત્યારે અને ખાસ કરીને શનિવારે ત્યાં ખેસવાની જગ્યા મુશ્કેલીએ મળે છે એટલે લેાકેા ખુલ્લી હવાના લાભ લે છે. ઘણા ખરા ફરતાં જ જોવામાં આવે છે.
ઝૂ. (Zoological Gardens ).
અમે ઝુલાજીકલ ગાર્ડન્સ જોવા ગયા. આને ટુંકામાં ‘ઝૂ’ના નામથી લેાકા એળખે છે. એકસફર્ડ સ્ટ્રીટની નજીકમાં—શહે રના મધ્યમાં એ ભાગ છે. અંદર દાખલ થવાની ી એક શિલીંગ
પણ આજે સામવારે છ પેની છે. અમે અહીં ધણું જોવાની આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com