________________
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
તેમજ અધ્યાત્મની વાંછામાં બનેને ગુમાવવાનો દભ પણ નથી; એટલે આ દેશમાં સ્થૂળ સાધનોનો કેટલે લાભ આ ભવમાં લઈ શકાય છે તેજ જેવાનું છે. આ દેશમાં આત્મા તે ખેવાઈગ છે અને શબ્દો જડે તેમ નથી, પણ સ્થૂળ સંપત્તિની વિપુળતામાં આ દેશ એટલો બધો વિલાસ અને આનંદ કરે છે કે તેને ખ્યાલ આપે મુશ્કેલ પડે તેમ છે.
સ્ટીમર આવાં અનેક દૃશ્ય જોતી રીમંડ આવી. ત્યાંથી બસમાં બેસી અમે મુકામ પર આવ્યા. રીયમંડ પણ નાનું ગામ છે, બધી વસ્તુઓ મળે છે અને તેની બાજુમાં મોટે બાગ છે તે જેવા આવતી કાલે જવાનું છે. કયુ ગાર્ડન્સ. Kew Gardens.
રીચમન્ડ પાસે આ બેટનીકલ ગાર્ડન્સ છે. બસમાં ત્યાં જઈ શકાય છે. છ સાત પેનીમાં બસ ત્યાં પહોંચાડે છે. એ બગિચે ટેઈમ્સ નદીના કિનારા પર છે અને ઘણું વિશાળ છે. એમાં અનેક જાતનાં છેડવાઓ અને ઝાડો છે. એમાં જાપાનીઝ પેગોડા ખાસ જોવા લાયક છે. એ આખા બાગમાં ફરતાં બે કલાક લાગે છે. દરેક જાતનાં છોડ કે ઝાડ પાસે તેનું વર્ણન લખેલું હોય છે અને અંદરની અગત્યની ચીજોમાં ચિત્રોની બુક પણ મળી શકે છે. બગિચાઓને શોખ હોય તેણે આ બગિચે જરૂર જેવા લાયક છે. લંડનમાં બગિચાઓને પાર નથી. આટલું મોટું શહેર છતાં તેમાં મોટા મધ્ય ભાગમાં પણ ઠામ ઠામ બગિચાઓ ઘણા રાખ્યા છે. ત્યાં બાળકો રમે છે અને અવકાશ માણસે હવા ખાય
છે. અહીં ઘરો તે એવી રીતે રાખવામાં આવે છે કે બહારની * હવા અંદર આવવા દઈ શકાય નહિ. બારી બારણાં હોય ઘણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com