________________
લંડન
*
૧૪૯
કયા પ્રદેશની છે તે લખેલું હાય છે તેમાં ઉપરથી પાણી આવે છે અને નીચેથી ચાલ્યું જાય છે. અંદર એ જે પ્રદેશની હાય ત્યાંની રેતી, પથ્થર અને છેડવા હેાય છે અને માછલીએ ગેલ કરતી કર્યા કરે છે. એ અનેક ર્ગની અને રંગખેરંગી હાય છે—કાઇ નાની અને કાઇ ધણી મેટી. એના રંગ અને શરીર જોતાં માછલી નળીઆ અને વળીઆ સિવાય સર્વ આકારની હાય છે એ વાતની પ્રતીતિ થઇ. એને રૃખાવ અતિ મનમાહક છે અને જોતાં જરા પણ કંટાળે આવે તેવું નથી. એ એકવેરીયમમાં દાખલ થવાની ી એક શિલીંગ પણ સામવારે છ પેની છે. એ જોતાં કલાકેક થાય એટલી તેમાં માછલીએ છે. માછલીએની ઉપર નીચે જવાની રીત પણ જોવા જેવી લાગી. એક ઇલેકટ્રીક માછલી છે તેની નીચે લખ્યું છે કે એ સપાટા લગાવે ત્યારે પાંચસે વાલ્ટના પાવરના વીજ – ળીને ઝાટકા લાગે છે. પાર વગરની માછલીઓ જોઇ, લોન્સ્ટર જાતની પણ અનેક જોઈ અને ખીજા તે નામે એટલાં કે યાદ પણ રહે નહિ.
ઝૂમાં ઊંટ પણ છે. તેના ઉપર પણ છે.કરાએ સ્વારી કરી અંદર કરે છે. ખેસવા માટે ખુરશીઓ ગાઢવી છે. જ્યાં સંભાળ રાખવાનું ડ્રાય ત્યાં રેલીંગ-કઠેરા કરેલા હોય છે એટલે કાઇને જોખમ થાય નહિ. કયું જનાવર કાણે અને યારે ભેટ આપ્યું, ખરીદ્યું યારે–તેને પણ લેખિત ઇતિહાસ આપેલા હાય છે.
અંગરેજ પ્રજા સાધારણ રીતે વ્યાપારી પ્રજા કહેવાય છે. તેઓને વેપાર સિવાય ખીજો રસ નથી એવા તેમના ઉપર આક્ષેપ છે; છતાં તેઓએ પણ અઢળક પૈસા એકઠા કરી આન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com