________________
યુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
એના પાયા કાચા ડાવાથી વારંવાર નુકસાન થાય છે. હુમાં લાખા રૂપીઆ એકઠા કરી આખા છે. મેટા પીલરા સમરાવે છે. ઉપરની ગેલેરી ૧૧૨ ફીટને અંતરે છે છતાં એક આજી ખેલે તે સામે સંભળાય છે. અંદરનાં ચિત્રે પણ સારાં છે. હજારા માસા એક સાથે બેસી શકે એવી એની ભવ્ય Àઠવણુ છે.
૧૦૪
આ દેવળની બહાર કબૂતર (પારેવાં) ઘણાં એકઠાં થાય છે. ધણા શોખીન પ્રેમાળ આવનારા એ પેન્સના જુવારદાણા લઈ કબૂતરને હાથપર બેસાડી ખવરાવે છે. કબૂતરને વિશ્વાસ એટલા બેસી ગયા છે કે તે માણસના હાથપર બેસી તેપરના દાણા ખાય છે. મેં પણ એ ખેતીનુ દાણાનું પેકેટ લઈ કબૂતરાને ઉજાણી કરાવી. આપણા ગામેમાં કબૂતરને ચણુ નખાય છે તે યાદ આવે તેવું છે.
સેટ પાલના દેવળ ઉપરથી નૂની વસ્તુઓ જાળવવા આપણે કેટલે પ્રયાસ કરવા જોઈ એ તે વિચારાયાગ્ય છે. તીર્થસ્થાના નવાં બની શકતાં નથી, હાય તેને નાશ થાય તે ગયાંજ સમજવાં. નીચે ક્રીપ્ટમાં નેલસન, વેલીંગ્ટન, રેન, રેતેાલ્ડસ, ટરનર વિગેરેની કમરે છે અને લોર્ડ કિચનરની યાદગીરી ( memorial) છે.
5.
ખારે સવા વાગે સવારની સહેલ પૂરી થઈ. કુક તરફથી સારા રેસ્ટારાંમાં ( Florence West End)માં લચ મળ્યું. મારે તે વેજીટેબલ્સ લેવાનાં હતાં, તે પણુ સારી રીતે ત્યાં મળ્યાં. પાછા ૨૨૫ બપોરે બપારની ઇટીની ’
"
શરૂ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com